બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / The gas bottle has become cheaper by 100 rupees, but if you book in this way, you will get an additional benefit of 80 rupees.

ડબલ બેનિફિટ / 100 રૂપિયા સસ્તો થઈ ગયો છે ગેસનો બાટલો, પણ આ રીતે બુકિંગ કરશો તો મળશે 80નો વધારાનો ફાયદો

Vishal Dave

Last Updated: 08:54 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એરટેલ થેંક્સ એપ જે ડિજિટલ પેમેન્ટની સુવિધા પૂરી પાડે છે તેના દ્વારા ચૂકવણી કરીને , ગ્રાહકો વીજળી, ગેસ અથવા પાણીના બિલની ચુકવણી પર 10 ટકા સુધીનું કેશબેક મેળવી શકે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ગૃહીણીઓને મોટી ભેટ આપી હતી, આ ભેટ હતી રાંધણ ગેસનો સિલિન્ડર સસ્તો કરવાની ભેટ, વડાપ્રધાને રાંધણ ગેસની કિંમતમાં રૂપિયા 100નો ઘટાડો કરીને ગૃહીણીઓને મોટી રાહત આપી છે... હવે જો અમે તમને એમ કહીએ કે તમને ગેસના સિલિન્ડર પર 10 ટકા સુધીનું  કેશબેક પણ મળશે તો તમે માની નહીં શકો..પરંતુ હા....આ હકીકત છે.. ચાલો બતાવીએ 10 ટકા કેશબેક માટે ગેસ કઇ રીતે બુક કરાવવો. 

એરટેલ થેંક્સ એપ દ્વારા બુકિંગ કરાવવાનું રહેશે
 એરટેલ થેંક્સ એપ  જે ડિજિટલ પેમેન્ટની સુવિધા પૂરી પાડે છે તેના દ્વારા ચૂકવણી કરીને , ગ્રાહકો વીજળી, ગેસ અથવા પાણીના બિલની ચુકવણી પર 10 ટકા સુધીનું કેશબેક મેળવી શકે છે. જો કે, 10 ટકા સુધીનું  કેશબેક મેળવવા માટે, ગ્રાહકોએ એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ગેસ બુકિંગ માટે ચુકવણી કરવી પડશે.

કેવી રીતે બુક કરવું?

તમારે તમારી એરટેલ થેંક્સ એપ ખોલવી પડશે.
આ પછી તમારે હોમ પેજ પર નીચે દર્શાવેલ PAY આઇકોન પર ક્લિક કરવાનું રહેશે.
હવે રિચાર્જ અને પે બિલ વિભાગમાં બુક સિલિન્ડર પર ક્લિક કરો.
આ પછી સિલેક્ટ ઓપરેટર પર ક્લિક કરો.
હવે તમારે સિલેક્ટ આઈડી પસંદ કરવાનું રહેશે. ગ્રાહક નંબર અથવા મોબાઇલ નંબર અથવા અનન્ય ગ્રાહક ID દાખલ કરો.
આ પછી Proceed પર ક્લિક કરો.
હવે સિસ્ટમ દ્વારા તમારી બુકિંગ રકમની જાણ કરવામાં આવશે.
આ પછી Pay Now પર ક્લિક કરો.
હવે 10% કેશબેક મેળવવા માટે એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરો. આ કેશબેક તમારા એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ એકાઉન્ટમાં જમા થશે.

આ પણ વાંચોઃ Airtelના કરોડો યુઝર્સને મોટો ઝટકો, મોંઘા થઇ ગયા આ બે પોપ્યુલર પ્રીપેડ પ્લાન, જાણો ચાર્જ

એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ કાર્ડની વિશેષતાઓ

એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા એરટેલ થેંક્સ એપ પર એરટેલ મોબાઇલ/ડીટીએચ રિચાર્જ, બ્રોડબેન્ડ અને વાઇ-ફાઇ પેમેન્ટ પર 25% સુધીની કેશબેક ઉપલબ્ધ થશે. (દર મહિને મહત્તમ રૂ. 300 કેશબેક)
ગ્રાહકોને Airtel Axis Bank ક્રેડિટ કાર્ડ દ્વારા Airtel Thanks App દ્વારા વીજળી, ગેસ અથવા પાણીના બિલની ચુકવણી પર 10 ટકા સુધીની કેશબેક મળશે. (દર મહિને મહત્તમ રૂ. 300 કેશબેક)
ગ્રાહકો Airtel Axis Bank ક્રેડિટ કાર્ડ દ્વારા Swiggy, Zomato અને Bigbasket પર ખર્ચ કરવા પર 10 ટકા સુધીની કેશબેક મળશે. ક્રેડિટ કાર્ડ ધારકોને અન્ય તમામ ખર્ચ પર 1 ટકા કેશબેક મળશે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ