બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / મનોરંજન / teja sajja film hanuman ott release date out release box office collection

Hanuman OTT Release / થિયેટર બાદ હવે OTT પર ધમાલ મચાવવા આવી રહી છે Hanu Man, જાણો ક્યારે થશે રિલીઝ

Manisha Jogi

Last Updated: 09:09 AM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ‘હનુમાન’ને દર્શકોએ શાનદાર રિસ્પોન્સ આપ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ ‘હનુમાન’ના મેકર્સે OTT પાર્ટનર ફાઈનલ કરી લીધા છે અને ફિલ્મની OTT રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

  • ફિલ્મ ‘હનુમાન’ને દર્શકોએ શાનદાર રિસ્પોન્સ આપ્યો
  • ફિલ્મની OTT રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી
  • આ દિવસે OTT પર ધૂમ મચાવશે ફિલ્મ ‘હનુમાન’

તેલુગુ સ્ટાર તેજા સજ્જાની ફિલ્મ ‘હનુમાન’ને દર્શકોએ શાનદાર રિસ્પોન્સ આપ્યો છે. આ ફિલ્મ 12 જાન્યુઆરીના રોજ રિલાઝ થઈ હતી. આ ફિલ્મે તમામ બોક્સઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી છે. બોક્સઓફિસ પર ફિલ્મ ‘હનુમાન’ને સફળતા મળ્યા પછી આ ફિલ્મ OTT પર રિલીઝ થવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ ‘હનુમાન’ના મેકર્સે OTT પાર્ટનર ફાઈનલ કરી લીધા છે અને ફિલ્મની OTT રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. 

ફિલ્મ ‘હનુમાન’ OTT પર ક્યારે રિલીઝ થશે
મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ ‘હનુમાન’ OTT પ્લેટફોર્મ Zee5 પર 2 માર્ચથી સ્ટ્રીમ થશે. ફિલ્મ મેકર્સે બોક્સઓફિસ રિલીઝના ત્રણ સપ્તાહ પછી OTT રિલીઝ કરવાનો પ્લાન કર્યો હતો. આ ફિલ્મને જબરદસ્ત સફળતા મળવાને કારણે આ ફિલ્મને બોક્સઓફિસ રિલીઝના 7 સપ્તાહ પછી OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. 

ફિલ્મ ‘હનુમાન’ બોક્સઓફિસ કમાણી
ફિલ્મ ‘હનુમાન’એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ક્રિટિક્સે પણ ફિલ્મના ભરપૂર વખાણ કર્યા છે. આ ફિલ્મે બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી છે. આ ફિલ્મે 18 દિવસમાં ડોમેસ્ટીક માર્કેટમાં કુલ 174.45 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે 17 દિવસમાં વર્લ્ડવાઈડ  270 કરોડનું કલેક્શન કર્યું છે. ટૂંક સમયમાં આ ફિલ્મ 300 કરોડનો આંકડો પાર કરવાની તૈયારીમાં છે. 

વધુ વાંચો: Pushpa 2નું કાઉન્ટડાઉન શરૂ: સામે આવી ગઇ રિલીઝ તારીખ, જાણો કયા દિવસે થિયેટરમાં ધૂમ મચાવશે

‘હનુમાન’ સ્ટારકાસ્ટ
ફિલ્મ ‘હનુમાન’ બોક્સઓફિસ પર હિટ સાબિત થઈ છે. આ ફિલ્મમાં એક યુવકની કહાની દર્શાવવામાં આવી છે, જેને ભગવાન હનુમાનની મહાશક્તિ પ્રાપ્ત થાય છે. આ ફિલ્મમાં તેજા સજ્જાની સાથે વિનય રાય, અમૃતા અય્યર અને વરલક્ષ્મી સરથકુમારે મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મ મેકર્સે ‘હનુમાન’ની સીક્વલની પણ જાહેરાત કરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ