બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / મનોરંજન / sushant singh rajputs last film dil bechara's release

બોલિવૂડ / સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' આજે થશે રિલીઝ, ક્યારે અને ક્યાં જોઇ શકાશે જાણો

Kinjari

Last Updated: 12:16 PM, 24 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા આજે રિલીઝ થશે. સુશાંતની ફેમિલી ફેન્સ અને ફિલ્મની સ્ટાર કાસ્ટ માટે આ એક ઇમોશનલ પળ છે. આજે સાંજે 7:30 વાગે આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર જોઇ શકાશે.

  • દિલ બેચારા આજે થશે રિલીઝ
  • સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા
  • સંજનાની ડેબ્યૂ ફિલ્મ થશે રિલીઝ

સુશાંત અને સંજના સંઘીની ફિલ્મ દિલ બેચારા આ વર્ષની મોસ્ટ એવેઇટેડ ફિલ્મોમાંથી એક બની ગઇ છે. ફિલ્મનું ટ્રેલર 6 જુલાઇએ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. જે બાદ આ ટ્રેલરને લાખો લોકોએ જોયુ અને એક રેકોર્ડ બની ગયો હતો. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

We want to make this even more special for everyone. Lock the date and time. Let's all watch it together, the premiere of the film, same time, different places (your homes) but as one audience in whole. This one for #SushantSinghRajput ❤️ Dil Bechara to premiere on 24th July on Disney+ Hotstar in India and on Hotstar in USA, UK and Canada for Subscribers and Non-Subscribers at 7:30 PM (IST). @arrahman @sanjanasanghi96 @sahilvaid24 @swastikamukherjee13 @saswatachatterjeeofficial #SaifAliKhan @shashankkhaitan @suprotimsengupta @amitabhbhattacharyaofficial @foxstarhindi @disneyplushotstarvip @sonymusicindia @mukeshchhabracc repost and share if you can ❤️🤗

A post shared by Mukesh Chhabra CSA (@castingchhabra) on

 

ક્યાં જોઇ શકશો ફિલ્મ
સુશાંત સિંહ રાજપૂતની આ છેલ્લી ફિલ્મની તેના ફેન્સ રાહ જોઇ રહ્યાં છે. દિલ બેચારા આજે એટલે કે 24 જુલાઇના રોજ સાંજે  7:30 રિલીઝ થશે. જેને તમે Disney+ Hotstar પર નિહાળી શકશો. હોટસ્ટારે ફૅન્સની ભાવના સમજીને આ ફિલ્મને ફ્રી કરી દીધી છે. એટલે કે જો તમારી પાસે સબસ્ક્રિપ્શન નથી તો પણ તમે આ ફિલ્મ જોઇ શકશો. 

સંજના સંઘી આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે અને આ ફિલ્મ ઘણા લાંબા સમયથી રોકાયેલી છે. આ ફિલ્મ મે મહિનામાં થિયેટરમાં રિલીઝ થવાની હતી પરંતુ  લૉકડાઉનના કારણે રિલીઝ થઇ શકી નહી. સુશાંતના નિધન બાદ હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. 

દિલ બેચારા વર્ષ 2012માં આવેલી ફિલ્મ ધ ફોલ્ટ ઇન અવર સ્ટારની ઓફીશીયલ હિન્દી રિમેક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ