બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Stormy rains in the capital Delhi, Mumbai and Himachal Pradesh caused more damage

Photos / ક્યાંક વાદળ ફાટ્યું તો ક્યાંક બિલ્ડિંગ ધરાશાયી, નદીઓના પ્રવાહ તોફાને ચડયા, દેશના અનેક રાજ્યોમાં જળબંબાકાર

Kishor

Last Updated: 11:52 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજધાની દિલ્હી, મુંબઈ અને હિમાચલ પ્રદેશમાં તોફાની વરસાદને લીધે ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો સર્જાઇ રહ્યા છે.

  • રાજધાની દિલ્હી, મુંબઈ અને હિમાચલ પ્રદેશમાં તોફાની વરસાદ
  • ભારે વરસાદને પગલે ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો
  • અનેક ગાડીઓ પાણીમાં અટવાઈ, મકાન ધરાશાયી

ચોમાસાના પ્રારંભની સાથે જ રાજધાની દિલ્હી, મુંબઈ અને હિમાચલ પ્રદેશમાં તોફાની વરસાદ ત્રાટકી રહ્યો છે. પરિણામે ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો સર્જાઇ રહ્યા છે. દિલ્હી અને મુંબઈમાં અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તો અનેક વિસ્તારોમાં વાદળ ફાટ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ. ભારે વરસાદને પગલે આભની અટારીએથી ઉપાધિના પુર આવતા અનેક લોકો ફસાયા હતા.

दिल्ली में अभी मानसून ने दस्तक भले ना दी हो, लेकिन प्री मानसून की बौछार ने राजधानी को तरो जाता कर दिया. हालांकि बारिश से जनजीवन भी बेहाल नजर आया. (Photo- PTI)
sours :PTI


દિલ્હી અને મુંબઈ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તોફાની વરસાદ થયો હતો. જેને લઈને હરિયાણાના પંચકુલલુમાં એક કાર તણખલાની માફક નદીમાં તણાઈ ગઈ હતી. વધુમાં મુંબઈના એક બિલ્ડીંગનો ભાગ ધડાકાભેર જમીનદોસ્ત થયો હતો. જેમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા હોવાનું સામે આવી રહ્યું છે. તે જ રીતે હિમાચલ પ્રદેશના પહાડી રાજ્ય મંડીમાં વાદળ ફાટ્યું હોવાને કારણે ઠેર ઠેર તબાહીનું મંજર રચાયું હતું. 

मानसून पूर्व बारिश होने से दिल्ली-एनसीआर का मौसम खुशगवार हो गया. दिल्ली में भारतीय मौसम विभाग ने ऑरेंज अलर्ट घोषित किया है. मौसम विभाग ने बताया है कि अभी तेज आंधी के साथ बारिश भी हो सकती है. (Photo- PTI)
sours :PTI


બીજી તરફ દિલ્હીમાં ચોમાસાએ હજુ ભલે ટકોરો માર્યો નથી. છતાં પણ વરસાદે દિલ્હીને ધમરોળી નાખ્યું છે અને ભારે વરસાદને પરિણામે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. પ્રિ મોન્સૂનને પગલે દિલ્હી-NCRના વાતારવમાં બદલાવ જોવા મળ્યો છે. હાલ હવામાન વિભાગ દ્વારા દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. 

मुंबई और पूर्वी महाराष्ट्र में मानसून की एंट्री हो गई है. पिछले 24 घंटे में महाराष्ट्र के कई इलाकों में बारिश ने हाहाकार मचा रखा है. मुंबई की रफ्तार थम गई और कई जगह जाम लग गया. (Photo- PTI)
sours :PTI


મુંબઈ અને પૂર્વ મહારાષ્ટ્રમાં ચોનાસએ વિધિવત આગમન કરી દીધું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદને પગલે પૂરની પરિસ્થિતીનું નિર્માણ થયું હતું. તો મુંબઈની રફતાર ધીમી પડી ગઈ હતી અને અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા.

मुंबई में बारिश के कारण कई इलाकों में जलभराव हो गया और अंधेरी सब-वे में कई लग्जरी गाड़ियां डूब गईं. मौसम विभाग ने बताया है कि महाराष्ट्र में अगले 5 दिनों तक बारिश होगी. (Photo- PTI)
sours :PTI

મુંબઈમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો અંધેરી સબ વે પર અનેક લકઝરી ગાડીઓ અટવાઈ ગઈ હતી. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી પાંચ દિવસ સુધી મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

हिमाचल प्रदेश के कुल्लू में भारी बारिश के चलते लोगों को बड़ा नुकसान हुआ है. बादल फटने से आई बाढ़ से पार्किंग में खड़ी आठ गाड़ियां बाढ़ में बह गई, इनमें पांच कारें और तीन ट्रैक्टर हैं. (Photo- PTI)
sours :PTI

હરિયાણાના પંચકુલલુમાં વાદળ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આથી પાર્કિંગમાં પાર્ક કરેલા આઠ વાહનો પૂરના પ્રવાહમાં તણાયા હતા. જેમાં પાંચ કાર સહિત ત્રણ ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. જોકે સદનસીબે આ પુરમાં કોઈ જાન હાનિ થઈ નથી. 

अचानक बड़ी मात्रा में मलबा और पानी आने से गाड़ियां बह गई गईं. गनीमत यह रही की इस बाढ़ से किसी तरह का कोई जान का नुकसान नहीं हुआ है. (Photo- PTI)
sours :PTI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ