બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / બિઝનેસ / stock markets updates today strategy nifty sensex global market

તેજી / શેરબજારનું મજબૂત કલોઝિંગ: 178ના અંક ઉપર સેન્સેક્સ Close, ઓટો સેક્ટરમાં ઉછાળો, નિફ્ટી "ફિફ્ટી"ની નજીક બંધ

Kishor

Last Updated: 04:11 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શેર બજારમાં તેજી જોવા મળી હતું. જેના  ભાગરૂપે બીએસસી સેન્સેક્સ 178 વધીને 61,940 સુધીની સપાટીએ સ્થિર થયો હતો.

  • શેર બજાર મજબૂતી સાથે ક્લોઝિંગ
  • ઓટો સેક્ટર અને રીયલ સેક્ટરમા ઉછાળો
  • રોકાણકારો રાજીના રેડ થયા

આજે શેર બજારમાં મજબૂતી સાથે ક્લોઝિંગ જોવા મળ્યું હતું. બજારમાં તેજીના ભાગરૂપે બીએસસી સેન્સેક્સ 178 વધીને 61,940 સુધીની સપાટીએ પહોંચી ગયો હતો.જ્યારે ઇન્ટ્રાડેમ ઇન્ડેક્સ પર 61,572 ની સપાટીએ તૂટ્યો હતો તે જ રીતે નિફટી પણ વધારો જોવા મળ્યો હતો અને નિફ્ટી 49 પોઇન્ટના વધારા સાથે 18,300 પર બંધ રહ્યો હતો. સાથે સાથે આજે બજારમાં તેજીના ચેતનવંતા પ્રાણ પૂરાતા ઓટો સેક્ટર અને રીયલ સેક્ટરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જેને લઈને રોકાણકારો રાજીના રેડ થયા હતા.

શેરબજારમાં આજે બ્લેક ફ્રાઇડે, સેન્સેક્સ 1 હજાર પોઈન્ટ તૂટયો, નિફ્ટી 17300  ની સપાટીએ | stock market latest news Sensex down and nifty also declined

ઓટો સેક્ટરની ગાડી બમણી સ્પીડે દોડી

શેરબજારની આ તેજીમાં રીયલ સેક્ટર અને ઓટો સેક્ટરની ગાડી બમણી સ્પીડે દોડી હતી. જેમાં ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં 2.8 ના વધારા સાથે મોખરે જોવા મળ્યો હતો. સાથે સાથે યુપીએલ બે ટકા ઘટીને ટોપ લુઝર રહ્યો હતો. નોંધનીય છે કે ગઈકાલે મંગળવારે સેન્સેક્સ 3 પોઇન્ટ ઘટીને 61,761 પર અટક્યો હતો. જ્યારે નિફટી 1 અંક સાથે 18265 પર બંધ રહ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ