બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / Steve Smith made a mistake due to which Australia will have to pay a big price

મોટી ભૂલ / સ્ટીવ સ્મિથે પોતાના જ પગ પર કુહાડી મારી, ટીમ ઈન્ડીયાને ભેટમાં વિકેટ આપી દેતા સસ્તામાં પરત ફરવાની આવી નોબત

Kishor

Last Updated: 09:45 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે મોટી ભૂલ કરતા તેને સસ્તામાં પરત ફરવાનો વારો આવ્યો હતો.

  • ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વર્લ્ડકપ ફાઈનલનો જંગ
  • ભારતનું સપનું ત્રીજી વખત રોળાયું
  • ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે કરી મોટી ભૂલ

 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વર્લ્ડકપ ફાઈનલનો જંગ ખેલાતો હતો. જેમાં વિશ્વ કપ જીતવાનું ભારતનું સપનું ત્રીજી વખત રોળી ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વિશ્વવિજેતા બન્યું છે. ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રન બનાવ્યા હતા.આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે મોટી ભૂલ કરી હતી. જે ભૂલના કારણે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ ફાઈનલ જેવી મહત્વની મેચમાં મોટી કિંમત ચૂકવવી પડે તેવી નોબત આવી હતી. જોકે પાછળથી આવેલ બેસ્ટમેને બરોબરની પકડ જમાવી લીધી હતી. એક રીતે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે પોતાના પગમાં કુહાળી મારી હોય તેવી સ્થિતિ જન્મી હતી. 


ઓસ્ટ્રેલિયાની ઈનિંગની સાતમી ઓવરમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ઈનિંગની સાતમી ઓવરમાં જસપ્રીત બુમરાહના છેલ્લા બોલમાં કાંગારુ બેટ્સમેન સ્ટીવ સ્મિથના પેડ પર વાગ્યો હતો, ત્યારબાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની અપીલ પર અમ્પાયરે સ્ટીવ સ્મિથને LBW આઉટ કર્યો હતો. ઓન-ફીલ્ડ અમ્પાયરે આઉટ આપ્યા બાદ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે ડીઆરએસ લીધો ન હતો અને પેવેલિયન પરત ફર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ