બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / sini-shetty of Karnataka became Miss India by defeating 31 finalists

Miss India 2022 / કર્ણાટકની સીની શેટ્ટી બની મિસ ઇન્ડિયા 2022, 31 ફાઇનલિસ્ટ્સને આપી માત

Megha

Last Updated: 09:44 AM, 4 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ બની અને ઉતર પ્રદેશની શીનાતા ચૌહાણ સેંકડ રનર અપ બની છે.

  • મિસ ઈન્ડિયાની 6 લોકોની જજ પેનલે દરેક વાતને ધ્યાનમાં લઈને એક વિજેતાને પસંદ કરી 
  • કર્ણાટકની સીની શેટ્ટીએ મિસ ઇન્ડિયાનો સુંદર તાજ તેના નામે કર્યો
  • હાલ સીની શેટ્ટી  Chartered Financial Analyst (CFA)નો કોર્સ કરી રહી છે

આપણા દેશને આ વર્ષની મિસ ઈન્ડિયા મળી ગઈ છે. કર્ણાટકની સીની શેટ્ટીએ મિસ ઇન્ડિયાનો સુંદર તાજ તેના નામે કર્યો છે. 31 ફાઇનલિસ્ટને હરાવીને એમને આ અદભૂત તાજ પોતાના નામે કર્યો છે. ત્યાં જ રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ બની અને ઉતર પ્રદેશની શીનાતા ચૌહાણ સેંકડ રનર અપ બની છે. 

દર વર્ષની જેમ આ વર્ષે પણ મિસ ઈન્ડિયા બનવાની સ્પર્ધા ઘણી અઘરી પણ મજેદાર હતી. મિસ ઈન્ડિયાની 6 લોકોની જજ પેનલે દરેક વાતને ધ્યાનમાં લઈને એક વિજેતાને પસંદ કરવાની હતી. આ વખતે જજ પેનલમાં મલાઇકા અરોડા, નેહા ધૂપિયા, ડિનો મોરિયો, રાહુલ ખન્ના, રોહિત ગાંધી અને શામક ડાબર શામેલ હતા. આ સિવ બીજા ઘણા બૉલીવુડ સેલિબ્રિટીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કૃતિ સેનન જેવી બીજી ઘણી અભિનેત્રીએ રેડ કાર્પેટ તેની અદાઓ વિખરાવી હતી. નેહા ધૂપિયાને જજ પેનલમાં શામેલ કરવામાં આવી હતી કારણકે તેને મિસ ઈન્ડિયાનું તાજ જીત્યું તેને 20 વર્ષ પૂર્ણ થયા હતા. 

દર વર્ષની જેમ આ વર્ષે પણ મિસ ઈન્ડિયાનું ફીનાલે મુંબઈ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કરવામાં આવ્યું હતું. આટલા મોટા સ્તર પર આયોજિત આ પ્રોગ્રામમાં ભાગ દેનાર દરેક પ્રતિસ્પર્ધીએ જજન દરેક સવાલના ખૂબસૂરતી પૂર્વક જવાબ આપ્યા હતા અને ત્યાં આવેલ દરેક દર્શકોને જોવાની ઘણી મજા આવી હતી. પ્રતિસ્પર્ધીમાંથી સૌથી આગળ સીની શેટ્ટી હતી અને અંતે તેને જ મિસ ઈન્ડિયા ઘોસીત કરવામાં આવી. 

સીની શેટ્ટી વિશે જણાવી દઈએ તો હાલ સીની શેટ્ટી  Chartered Financial Analyst (CFA)નો કોર્સ કરી રહી છે પણ તેને ડાન્સ કરવાનો પણ ઘણો શોખ છે અને તે ભરતનાટ્યમ પણ શીખી લીધું છે. એમને ચાર વર્ષની ઉંમરથી જ ડાન્સ કરવાની શરૂઆત કરી દીધી હતી અને 14 વર્ષની ઉંમર સુધી તેને ઘણા સ્ટેજ પર્ફોમન્સ પણ કર્યા હતા. જો કે સીની શેટ્ટી કર્નાટકની રહેવાસી છે પણ તેનો જન્મ મુંબઈમાં થયો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ