બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Singanpore police of Surat arrested the accused in the matter of molesting a girl

કાર્યવાહી / સિંગણપોર છેડતી વિવાદ: અંતે પોલીસે આરોપીને રાજસ્થાનથી દબોચ્યો, જાણો શું છે સમગ્ર મામલો

Vishal Khamar

Last Updated: 01:27 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં સિંગણપોર વિસ્તારમાં કિશોરીની છેડતી મુદ્દે સિંગણપોર પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • સુરતના સિંગણપોર વિસ્તારમાં કિશોરીની છેડતીનો મુદ્દો
  • મજૂરીકામ કરતા શખ્સે રસ્તા પર જતી કિશોરી સાથે કર્યા હતા અડપલા
  • સિંગણપોર પોલીસે આરોપીની રાજસ્થાનથી કરી અટકાયત

સુરતનાં સિંગણપોર વિસ્તારમાં કિશોરીની છેડતી મુદ્દે પોલીસ દ્વારા સીસીટીવીના આધારે  આરોપીની અટકાયત હાથ ધરી છે. મજૂરીકામ કરતા શખ્શે રસ્તા પર જતી કિશોરી સાથે અડપલા કર્યા હતા. કિશોરીની છેડતી કરતા સીસીટીવી ફૂટેડ પણ સામે આવ્યા હતા. સિંગણપોર પોલીસે આરોપીની રાજસ્થાનથી અટકાયત કરી હતી. આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શું હતો સમગ્ર મામલો
થોડા સમય પહેલા સિંગણપોર પોલીસ મથકની 200 મીટર દૂર જ ધો. 4 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની રોડ પર છેડતી કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર ઘટનાની સીસીટીવી વાયરલ થયા હતા. જેના આધારે વિદ્યાર્થીનીના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચોઃ મંજૂરી વિના પ્રવાસે જનારી સ્કૂલોની હવે ખેર નહીં, માન્યતા રદ થઇ શકે છે, અમદાવાદ DEOનો આદેશ

સીસીટીવી વાયરલ કનાર યુવક સામે પણ ગુનો નોંધ્યો
આ સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધી હતી. તેમજ છેડતી કરનાર શ્રમિક યુવક સામે ગુનો નોંધ્યો હતો. તેમજ સીસીટીવી વાયરલ કનાર યુવક સામે પણ ગુનો નોંધ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ