બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shukar mangal yuti 2023: venus mars make shubh sanyog in cancer these zodiac

શુક્ર-મંગળ યુતિ 2023 / ચાર લકી રાશિના નામ જાણી લેજો: કરિયરમાં મળશે જોરદાર લાભ, લાઈફ પાર્ટનરની કમી પણ થઇ શકે છે પૂરી

Bijal Vyas

Last Updated: 04:28 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રનું ગોચર 30 મેની રાતે 7 વાગે 39 મિનિટ પર ચંદ્રમાની રાશિ કર્કમાં થવા જઇ રહી છે. અહીં શુક્ર 4 જુલાઇ સુધી રહેશે.

  • શુક્ર ગોચર 4 રાશિઓ માટે પણ ખાસ માનવામાં આવી રહ્યુ છે
  • મેષ જાતકના અવિવાહિતોના વિવાહ થવાની સંભાવના છે
  • શુક્રનું ગોચર મિથુન રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે 

Shukar Mangal Yuti 2023: વૈદિક શાસ્ત્ર અનુસાર, દરેક ગ્રહ એક નિશ્ચિત સમય માટે રાશિ પરિવર્તન કરે છે. આ દરમિયાન ગ્રહોની યુતિ પણ હોય છે. જેનાથી શુભ અને અશુભ પ્રભાવ દરેક રાશિઓના જાતકો પર જોવા મળે છે. શુક્રનું ગોચર 30 મેની રાતે 7 વાગે 39 મિનિટ પર ચંદ્રમાની રાશિ કર્કમાં થવા જઇ રહી છે. અહીં શુક્ર 4 જુલાઇ સુધી રહેશે. આ ગોચર 4 રાશિઓ માટે પણ ખાસ માનવામાં આવી રહ્યુ છે, તો આવો જાણીએ આ લકી રાશિઓ કઇ છે? 

શુક્ર અને મંગળની યુતિની આ રાશિઓ પર દેખાશે શુભ અસર
1. મેષ રાશિઃ
મેષ રાશિના જાતકોને શુક્રની યુતિ દ્વારા ખૂબ લાભ થવાના છે. આ દરમિયાન તમે તમારા પરિવારની સુવિધાઓનો ખ્યાલ રાખવો અને તેમના માટે આરામની વસ્તુઓ ખરીદવા પર ધ્યાન રાખો. અવિવાહિતોના વિવાહ થવાની સંભાવના છે. જો તમારા પૈસા ક્યાક પૈસા ક્યાક ફસાયેલા છે તો તમારા પૈસા પાછા મળી શકે છે, તણાવ મુક્ત રહેશે, મન શાંત રહેશે, આર્થિક લાભની સંભાવના છે. 

મે મહિનામાં આ રાશિના જાતકોને જોરદાર મોજ! શુક્ર, મંગળ અને સૂર્ય બદલવા જઈ  રહ્યા છે ચાલ, બનશે શુભ યોગ grah gochar nakshatra parivartan these zodiac  signs will be lucky

2. મિથુન રાશિઃ શુક્રનું ગોચર મિથુન રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત કરનારા માનવામાં આવી રહ્યુ છે અને તમારા પારિવારિક ખુશીઓનો આનંદ મળશે. આ દરમિયાન તમને તમારા કરિયરમાં ખૂબ પ્રગતિ થશે. પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરનારાને સફળતા મળતી સંભાવના છે આયુમાં વૃદ્ધિ થશે. 

3. કર્ક રાશિઃ શુક્રનું ગોચર કર્ક રાશિમાં જ થવા જઇ રહ્યુ છે. આ ગોચર તમારા જીવનમાં શુભ ફળ પ્રદાન કરનારા માનવામાં આવે છે. તમારી લવ લાઇફમાં સુંદરતા વધશે, પાર્ટનરની સાથે તમારા સંબંધ મજબૂત બનશે, ભવિષ્ય  તેમનુ સારુ બનશે, નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓની સાથે તમારા સંબંધ મજબૂત બનશે સાથે ભવિષ્યમાં તમને તેનો લાભ થશે. 

આજથી શુક્ર ગ્રહ બદલશે પોતાની ચાલ: 30 દિવસ સુધી ચમકશે આ રાશિના જાતકોની  કિસ્મત/ shukra gochar 2023 on chandra grahan venus transit in mithun or  gemini these zodiac signs will be lucky

4. કન્યા રાશિઃ કન્યા રાશિના જાતકો માટે મંગળ અને શુક્રની યુતિ સારા પરિણામ લઇને આવશે. આર્થિક રુપથી તમે સમૃદ્ધ થશે, અને જે લોકો સિંગલ છે, એક સારા પાર્ટનર માટે તેમની શોધ પૂરી થઇ શકે છે. ભાઇ-બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ