બ્રેકિંગ ન્યુઝ
VTV / Should women get time off during periods? Know why the Supreme Court refused to hear
Last Updated: 06:29 PM, 24 February 2023
ADVERTISEMENT
મહિલાઓને માસિક ધર્મની રજા અંગે એક અરજી સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારે સુપ્રિમ કોર્ટે આ અરજીની સુનાવણી કરવાનો ઈન્કાર કરી દિધો છે. માસિક ધર્મના કારણે તે દિવસોમાં મહિલા કે શાળામાં અભ્યાસ કરતી છોકરીને શાળામાંથી રજા તેમજ કામ કરતી મહિલાને કામના સ્થળેથી રજા આપવા માટેના નિયમો બનાવવામાં આવે. ત્યારે સુપ્રીમ કોર્ટ કહ્યુ કે, આ મામલો કે મુદ્દો સરકારના નીતિ વિષયક કાર્યક્ષેત્રમાં આવી રહ્યો છે. તેમજ આ નિર્ણય લેવા માટે કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને રજૂઆત મોકલવામાં આવે તેમ મુખ્ય ન્યાયાધીસ ડી.વાય.ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યુ હતુ.
ADVERTISEMENT
કોણે કરી છે આ અરજી?
માસિક ધર્મ અંગેની અરજીની વાત કરીએ તો દિલ્હીના રહેવાસી શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર અને તમામ રાજ્યોને અનુરોધ કરવામાં આવે મેટરનિટી બેનિફિટ એક્ટ ૧૯૬૧ની કલમ ૧૪નું પાલન કકરવા માટેની માંગ કરવામં આવી છે. આ એક્ટની કલમ ૧૪ના પાલન માટેની માંગ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Mahadev Dave is a journalist with VTV Gujarati
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.