બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / SGST action regarding bogus billing, 20 persons booked under Gujcitok

કાર્યવાહી / બોગસ બિલિંગને લઇને SGSTની કાર્યવાહી, 20 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ

Vishal Dave

Last Updated: 07:51 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોગસ બિલિંગને લઇને SGST દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..બોગસ બિલિંગમાં આધારના ખોટા ઉપયોગ પર ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે

બોગસ બિલિંગને લઇને SGST દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..બોગસ બિલિંગમાં આધારના ખોટા ઉપયોગ પર ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.. SGSTએ 20 શખ્સો સામે ગુજસીટોક હેઠળ  ગુનો દાખલ કર્યો છે..  ભાવનગરના 19 અને  રાજકોટના 1 શખ્સ સામે ગુજસીટોક હેઠળ SGSTએ ગુનો નોંધ્યો છે.. 

આ પણ વાંચોઃ સુરત દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ આરોપી નારાયણ સાંઈ જામીન અરજી ફગાવાઈ, આસારામને કર્યા હતા આગળ

દેશમાંથી 13 હજાર 345 બોગસ GST નંબર સામે આવ્યા , જેમાં ગુજરાતના 4308 બોગસ GST નંબરનો સમાવેશ થાય છે.. બોગસ ક્રેડિટ મેળવનારા સામે વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે . આ સમગ્ર મામલે દેશભરમાંથી 141 લોકોની  ધરપકડ કરવામાં આવેલી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

આરોપીઓ આધાર સાથે લિંક મોબાઇલ નંબર બદલતા હતા, અને પોતાના ગેરકાયદે કામોને અંજામ આપતા હતા..આ સમગ્ર મામલે એસજીએસટી દ્વારા જીણવટપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ