બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Scam with Reliance Life Insurance Company in Dwarka

ક્રાઈમ / દ્વારકામાં જીવતાને મરેલા દેખાડીને વીમા પાસનું કૌભાંડ આવ્યું સામે, 45 ખોટા સર્ટી પર આરોપીઓ ચાઉ કરી ગયા 1.3 કરોડ

Dinesh

Last Updated: 10:38 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકામાં રિલાયન્સ લાઇફ ઇનસ્યોરન્સ કંપની સાથે અલગ અલગ 45 જેટલા લોકોના ખોટા મરણના દાખલાઓ રજૂ કરી ડેથ ક્લેઇમ કરી અને રૂપિયા એક કરોડ આરોપીઓ ચાઉ કરી ગયા હોવાનું સામે આવ્યું છે.

  • રિલાયન્સ લાઇફ ઇનસ્યોરન્સ કંપની સાથે કૌભાંડ 
  • જીવીત વ્યકિતના મરણના દાખલા બનાવી વીમો પાસ કરાવવાનું કૌભાંડ 
  • એક કરોડ ત્રણ લાખ રૂપિયા આરોપીઓ ચાઉ કરી ગયા


દ્વારકા જિલ્લામાં જીવીત વ્યકિતના મરણના દાખલા બનાવી વીમો પાસ કરાવવાનું કૌંભાંડ સામે આવ્યું છે. રિલાયન્સ લાઇફ ઇનસ્યોરન્સ કંપની સાથે અલગ અલગ 45 જેટલા લોકોના ખોટા મરણના દાખલાઓ રજૂ કરી ડેથ ક્લેઇમ કરી અને રૂપિયા એક કરોડ ત્રણ લાખ લઈ આરોપીઓ ચાઉ કરી ગયા હોવાનું સામે આવ્યું છે.  

આરોપીઓને દબોચી લેવાયા
ગંભીર બાબતે તપાસ કરતા અંતે રિલાયન્સ ઇન્સ્યોરન્સ કંપનીની ખંભાળિયા બ્રાન્ચમાં ફરજ બજાવતા સેલ્સ મેનેજર ખીમા ચાવડા, મુકેશ ભરવાડ, ધના નંદાનીયા સહિત છ લોકો સામે  દ્વારકા એસ.ઓ.જીએ ગુનો દાખલ કરી આરોપીઓને દબોચી લીધા છે. રિલાયન્સ ઇન્સ્યોરન્સ કંપનીની ફરિયાદના આધારે તપાસ કરી ગુનો નોંધી આરોપીઓને દ્વારકા એસ.ઓજી.એ. ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

45 જેટલાં લોકોના ખોટા મરણના દાખલા રજુ કર્યા
ભેજાબાજ આરોપીઓએ આ કૌભાંડમાં 45 જેટલાં લોકોના ખોટા મરણના દાખલા રજુ કરી ડેથ ક્લેમ કરી એક કરોડથી વધુની વિમાની રકમ ચાઉં કરી હોવાની વિગતો છે. આ મામલે કંપનીની ફરિયાદના આધારે આરોપીઓને એસ.ઓ.જીએ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ