બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Saturday will be auspicious for these people if there is yoga to buy a vehicle, these people will have a good day, see the horoscope
Dinesh
Last Updated: 07:06 AM, 24 February 2024
આજનું પંચાંગ
24 02 2024 શનિવાર
માસ મહા
પક્ષ સુદ
તિથિ પૂનમ
નક્ષત્ર મઘા
યોગ અતિગંડ
કરણ બવ
રાશિ સિંહ (મ.ટ.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે તેમજ સમાજ કુટુંબમાં માન સન્માન મળશે અને જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતોકોને આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને અને ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે તેમજ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે, પારિવારિક શાંતિ જળવાય
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
આર્થિક સ્થિતિ મજબૂત બને અને પરિવારમાં સારા કામનું આયોજન થાય તેમજ સંપત્તિ,વાહન ખરીદવાના યોગ બને, અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય
કર્ક (ડ.હ.)
વડીલોના આશીર્વાદથી કામ સફળ બને અને પરિવારમાં વાતાવરણ આનંદમય રહે તેમજ નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય, સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ જણાય
સિંહ (મ.ટ.)
નવા કામકાજની શરુઆતથી લાભ થાય અને પોતાની મહેનત-પરિશ્રમમાં ધ્યાન આપવું તેમજ પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે તેમજ જમીન-જાયદાદ, સંપત્તિમાં વડીલોની સલાહ લેવી
કન્યા (પ.ઠ.ણ.)
પોતાની જાતને ઓળખો-સફળતા મળશે અને આવકના નવા દ્વાર ખુલશે તેમજ સંતાનો માટે મહત્વના નિર્ણયો લેવાય અને પારિવારિક શાંતિ જળવાય
તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને આર્થિક સ્થિતિ મજબૂત બને તેમજ ધંધામાં ધનલાભની સંભાવના અને મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ, વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે
વૃશ્ચિક (ન.ય.)
કામકાજમાં જવાબદારી વધે અને વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય તેમજ દામ્પત્ય જીવન આનંદમય રહે, ધાર્મિક કાર્યોમાં રુચિ વધે
ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને અને સાહસ પરાક્રમથી સફળતા મળે તેમજ નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદપ્રાપ્તિની સંભાવના, ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય
મકર (ખ.જ.)
સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય અને જમીન-વાહન લેવા માટે સારો સમય તેમજ પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે, માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળે
કુંભ (ગ.શ.સ.ષ.)
કુંભ રાશિના જાતકોને શત્રુપક્ષે સાવધાની જરૂરી છે તેમજ વિવાદિત કાર્યોથી દૂર રહેવું અને ભાઈભાંડુ વડીલવર્ગથી લાબ થાય તેમજ મુસાફરીના યોગો જણાય છે
મીન (દ.ચ.ઝ.થ.)
મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો અને પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે તેમજ ધન સંબંધી ચિંતાઓ હળવી થશે, સ્વાસ્થ્ય બાબતે સંભાળવું
વાંચવા જેવું: હોળીના દિવસે જ 2024નું પહેલું ચંદ્રગ્રહણ: જાણો કેટલા ટાઈમ સુધી રહેશે સૂતક કાળ
શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9:00 થી 10:30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT