બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan will build a hotel as high as Qutub Minar, know what the facilities will be like inside

બોલિવુડ / કુતુબમિનાર જેટલી ઊંચાઈ ધરાવતી હોટલ બનાવશે સલમાન ખાન, જાણો અંદર કેવી કેવી હશે સુવિધાઓ

Vishal Khamar

Last Updated: 04:37 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ સુપર સ્ટાર સલમાનને લકઝુરીયસ કારનો ખૂબ જ શોખ છે. હાલમાં જ તેમણે બુલેટપ્રુફ ગાડી ખરીદી છે. જે હાલ ખૂબ ચર્ચામાં છે. ત્યારે હવે બોલીવુડનાં ભાઈજાન એટલે કે સલમાનખાન મુંબઈમાં એક 19 માળની હોટલ બનાવવાની પ્લાનીંગ કરી રહ્યા છે.

  • બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાન હોટલ બનાવવાનાં પ્લાનીંગમાં
  • કુતુબ મિનાર જેટલી ઉંચી 19 માળની હોટલ બનાવશે
  • મુંબઈનાં બાંદ્રા કાર્ટર રોડ પર બનાવવામાં આવશે હોટલ

 સલીમ ખાન બોલીવુડનું એવું નામ છે.  જેણે એકથી વધુ ફિલ્મની વાર્તા લખી છે. એમનો દિકરો એટલે કે સલમાનખાન બોલીવુડનાં દિગ્ગજ કલાકાર છે.  જે છેલ્લા ઘણા વર્ષોથી કરોડો ચાહકોનાં દિલ પર રાજ કરે છે. સલમાનને લકઝરીયસ કારનો ખૂબ જ શોખ છે.  હાલમાં જ તેમણે બુલેટપ્રુફ ગાડી ખરીદી છે.  જે ખૂબ જ ચર્ચામાં છે.  હવે બોલીવુડનાં ભાઈજાન એટલે કે સલમાન મુંબઈમાં એક 19 માળની હોટલ બનાવવાનું પ્લાનીંગ કરી રહ્યા છે. જે દરિયા કિનારે હશે. સલમાનની આ હોટલ કુતુબ મિનાર જેટલી ઉંચાઈ ધરાવતી હશે. 

બોલિવૂડ સ્ટાર્સ મોટાભાગે લક્ઝરી એપાર્ટમેન્ટ અને બંગલા ખરીદે છે. પરંતુ હવે 'કિસી કા ભાઈ કિસી કી જાન' સ્ટાર સલમાન ખાન અને તેનો પરિવાર મુંબઈમાં એક આલીશાન હોટેલ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. જે દરિયા કિનારે હશે.
સલમાન ખાનની માતાના નામે છે આ મિલ્કત
એક રિપોર્ટ મુજબ સલમાન ખાનનો પરિવાર બાંદ્રાના કાર્ટર રોડ પર 19 માળની બિલ્ડીંગ હોટેલ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. આ દરિયા તરફનો વિસ્તાર છે. અને અહીંનો નજારો અદભૂત છે. જ્યારે ખાને આ મિલકત ખરીદી ત્યારે તેને રહેણાંક બિલ્ડીંગમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પરંતુ બાદમાં પ્લાનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પ્રોપર્ટી સલમાન ખાનની માતા સલમા ખાનના નામે છે.
કુતુબ મિનાર જેટલી હશે હોટલની ઊંચાઈ
સલમાન ખાન અને તેનો પરિવારની આ 19 માળની હોટલની ઊંચાઈ દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત કુતુબ મિનાર કરતા થોડી ઓછી હશે. જણાવવામાં આવી રહ્યું છે કે 19 માળની હોટલ 69.9 મીટરની હશે. જ્યારે કુતુબ મિનારની ઊંચાઈ 73 મીટર છે.
19 માળની હોટલમાં શું સુવિધા હશે?
BAC સામે રજૂ કરાયેલા પ્રસ્તાવમાં આ બિલ્ડિંગમાં પહેલા માળે કાફે અને રેસ્ટોરન્ટ હશે. જ્યાં બીજા માળે ભોંયરું, ત્રીજા માળે જીમ અને સ્વિમિંગ પૂલ, ચોથા માળે સર્વિસ ફ્લોર તરીકે બનાવવામાં આવશે. બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળનો કન્વેન્શન સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવશે. બિલ્ડિંગના પ્લાનમાં હોટલ માટે સાતમાથી 19મા માળ સુધીની જગ્યા રાખવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ