બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / russia ukraine crisis zelensky warns putin to stop war and get peace

જંગ / માની જાવ નહીંતર એવી હાલત થશે કે...યુદ્ધના 24મા દિવસે અડગ ઝેલેન્સ્કીની પુતિનને મોટી ધમકી

Hiralal

Last Updated: 07:11 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુદ્ધના 24મા દિવસે પણ રશિયાથી ન ડરનાર યુક્રેની રાષ્ટ્રપતિએ પુતિનને એક મોટી ધમકી આપી છે.

  • યુદ્ધના 24મા દિવસે ઝેલેન્સ્કીની પુતિનને ધમકી 
  • માની જાવ નહીંતર એવું પરિણામ ભોગવવુ પડશે 
  • યુદ્ધ અટકાવો,શાંતિના માર્ગે આવો 

રશિયા સામેના યુદ્ધના 24મા દિવસે પણ યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ડગ્યા નથી અને તેમનું મનોબળ પહેલા જેવું જ છે.  ઝેલેસ્કીએ હવે પુતિનને સ્પસ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે રશિયા તેની વાત માની જાય, અન્યથા તેને પેઢીઓ સુધી પરિણામ ભોગવવું પડશે. તેમણે કહ્યું કે રશિયા પાસે એકમાત્ર રસ્તો છે કે તે વાતચીતના માર્ગે આવે. 

રશિયા યુદ્ધનો અંત નહીં લાવે તો પેઢીઓ સુધી ભોગવશે પરિણામ 
ઝેલેન્સ્કીએ શનિવારે ચેતવણી આપી હતી કે આ રણનીતિ સફળ નહીં થાય અને જો રશિયા યુદ્ધનો અંત નહીં લાવે તો તેને લાંબા ગાળે નુકસાન થશે. ઝેલેન્સ્કીએ રાષ્ટ્રને આપેલા પોતાના વીડિયો સંદેશમાં કહ્યું કે આ સંપૂર્ણપણે જાણી જોઈને કરવામાં આવેલું પગલું છે. માત્ર તમારા માટે જ તસવીર છે કે મોસ્કોના તે સ્ટેડિયમમાં 14,000 શબ છે અને હજારો લોકો ઘાયલ છે. અત્યાર સુધીના યુદ્ધમાં રશિયાને આ કિંમત ચૂકવવી પડી છે. 

ઝેલેન્સ્કીએ વીડિયો સંદેશ જારી કરીને આપી ધમકી 
ઝેલેન્સ્કીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે હવે વિલંબ કર્યા વિના વાત કરવાનો સમય આવી ગયો છે. "હું ઇચ્છું છું કે અત્યારે દરેક જણ મારી વાત સાંભળે. વિશેષ તો મોસ્કોમાં લોકોએ મને સાંભળવો જોઈએ. હવે મળવાનો સમય આવી ગયો છે, હવે વાત કરવાનો સમય આવી ગયો છે, હવે સમય આવી ગયો છે કે યુક્રેન માટે પ્રાદેશિક અખંડિતતા અને ન્યાય પુનઃસ્થાપિત કરવામાં આવે, નહીં તો રશિયાને એવું નુકસાન થશે કે તેની અસર ઘણી પેઢીઓ પર પડશે.

રશિયાએ પહેલી વાર છોડી સુપર હાઈપરસોનિક મિસાઈલ 

રશિયાએ શુક્રવારે યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં પોતાની લેટેસ્ટ કિંજલ હાઇપરસોનિક મિસાઇલોથી પહેલીવાર યુક્રેન પર હુમલો કર્યો હતો, જેમાં રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે રશિયન સેનાએ આ મિસાઇલનો ઉપયોગ પશ્ચિમી યુક્રેનમાં હથિયાર સ્ટોરેજ સાઇટને નષ્ટ કરવા માટે કર્યો છે.

40 યુક્રેની સૈનિકોના મોત
રશિયાએ કરેલા મિસાઈલ હુમલામાં 40 યુક્રેની સૈનિકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધી 112 બાળકોના મોત થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ