બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma Ruled Out of South Africa Test Series; Priyank Panchal Named Replacement

ક્રિકેટ / રોહિત પ્રથમ ટેસ્ટમાંથી બહાર, ગુજરાતી ખેલાડી ઈન, પ્રથમ વખત રમશે ટેસ્ટ

Hiralal

Last Updated: 10:36 PM, 13 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ આફ્રિકા સામેની 3 મેચની ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્માને બદલે ગુજરાતી ખેલાડી પ્રિયાંક પંચાલને લેવાયો છે.

  • ઓપનર પ્રિયાંક પંચાલ ઘરેલુ ક્રિકેટમાં કરી ચૂક્યો છે ટ્રિપલ સેન્ચુરી
  • પ્રિયાંકે દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં હજુ હમણા જ 96 રન બનાવ્યા હતા
  • ગુજરાતી ખેલાડી પ્રિયાંક ઘરેલુ ક્રિકેટમાં ઢગલો રન બનાવી ચૂક્યો છે

26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે શરુ થઈ રહેલી ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઈન્ડીયાને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે ઓપનર રોહિત શર્માને બહાર કરી દેવાયો છે અને તેને બદલે 31 વર્ષીય ગુજરાતી ખેલાડી પ્રિયાંક પંચાલને લેવાયો છે. 

ભારતીય ક્રિકેટ ટીમ આ મહિનાની 26 તારીખથી સાઉથ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી રમવાની છે

ભારતીય ક્રિકેટ ટીમ આ મહિનાની 26 તારીખથી સાઉથ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી રમવાની છે. ભારતીય ટીમ અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી નથી અને અત્યારના ફોર્મને જોતા વિરાટ કોહલીની સેના આ રેકોર્ડ તોડી શકે છે. પરંતુ આ શ્રેણી શરૂ થતાં પહેલા ભારતીય ટીમ મુશ્કેલીમાં ફસાઈ છે.

પ્રિયાંક પંચાલે દ.આફ્રિકા પ્રવાસમાં 96 રન બનાવ્યા હતા 
31 વર્ષીય પ્રિયાંક પંચાલે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ઈન્ડીયા એ વતી રમતા બિનસત્તાવાર ટેસ્ટની 3 ઈનિંગમાં 120 રન બનાવ્યાં હતા. આ દરમિયાન તેનો સ્કોર 96 રન હતો. 

પ્રિયાંક સ્થાનિક સ્તરમાં ક્રિકેટ રમે છે 
રોહિતની જગ્યાએ ભારતીય ટીમમાં જગ્યા મેળવનાર પ્રિયાંક પંચાલ ગુજરાત તરફથી સ્થાનિક ક્રિકેટ રમે છે. 31 વર્ષનો પ્રિયાંક સાઉથ આફ્રિકા ટૂરમાં ગયેલી ભારત-એ ટીમનો કેપ્ટન પણ હતો. પ્રિયાંક અત્યાર સુધીમાં 100 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચુક્યો છે અને 45.52ની સરેરાશથી 7011 રન બનાવ્યા છે. જેમાં 24 સેન્ચુરી અને 25 હાફસેન્ચુરી સામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ