બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / recruitment of more than 1500 posts has been released by the Secondary Services Selection Board

BREAKING / સરકારી પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે ધનતેરસના દિવસે શુભ સમાચાર, ગૌણ સેવાએ 12 પોસ્ટ પર બહાર પાડી ભરતી, જુઓ કઈ અને કેટલી

Pravin Joshi

Last Updated: 10:50 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારીખ 17 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી અરજીના ઓનલાઈન ફોર્મ OJAS ની વેબસાઈટ પર ભરી શકાશે, નવી પરિક્ષા પદ્ધતિ મુજબ એક્ઝામ લેવાશે.

  • ગુજરાતમાં વિવિધ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી 
  • ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1200થી વધુ પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી 
  • થેરાપીસ્ટ, વર્ક આસિસ્ટન્ટ, ટેક્નિશિયન, તાંત્રિક મદદનીશની જગ્યા માટે ભરતી

ગુજરાતમાં યુવાનો માટે ધનતેરસના દિવસે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વિવિધ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1200થી વધુ પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી છે.  જેમાં થેરાપીસ્ટ, વર્ક આસિસ્ટન્ટ, ટેક્નિશિયન, તાંત્રિક મદદનીશ, ગ્રાફિક ડિઝાઇનર ,મશીન ઓવરશીયર, વાયરમેન, જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ, સર્વેયર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટની ભરતી થશે. સર્વેયર બાદ વર્ક આસિસ્ટન્ટની સૌથી વધુ 574 પોસ્ટની ભરતી થશે. તારીખ 17 મી નવેમ્બર બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન અરજી થઈ શકશે. તારીખ 17 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી અરજીના ઓનલાઈન ફોર્મ ઓજસની વેબસાઈટ પર ભરી શકાશે, નવી પરિક્ષા પદ્ધતિ મુજબ એક્ઝામ લેવાશે. ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ ઉપર તમામ માહિતી ઉપલબ્ધ છે. 

 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

GraphicDesigner JuniorProcessAssistant MachineOvershear PlanningAssistant Posts SecondaryServicesSelectionBoard SeniorSurveyor Surveyor TechnicalAssistant Technician Therapist Wireman WorkAssistant recruitment Recruitment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ