બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / reaction-in-the-hardik-patel-support-given-by-mevaani

NULL / હાર્દિકના સમર્થનમાં આપી મેવાણીએ પ્રતિક્રયા

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

હાર્દિક પટેલના કથિત વિડિયો મામલે જીજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. મેવાણીએ ઓપન લેટર લખી પ્રતિક્રિયા આપી છે. હાર્દિકના સમર્થનમાં તેની પ્રતિક્રિયા સામે આવી છે. વિડિયો કાંડને એક ષડયંત્રના ભાગરૂપે ગણાવ્યુ છે. આવી સીડીને કારણે આશ્ચર્ય થવાની જરૂર નથી. 

ભાજપ સરકારમાં આ પ્રકારની સીડી બહાર આવવી સામાન્ય વાત છે તેમ પણ જણાવ્યુ છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ છે કે ભાજપની ધારણા કરતા ઓછો હોબાળો થયો છે. 
 
 
  • હાર્દિક પટેલના સીડી કાંડ મામલે જીજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા
  • હાર્દિકના સમર્થનમાં આપી મેવાણીએ પ્રતિક્રયા
  • સીડી કાંડ એક ષડયંત્રનો ભાગરૂપ : મેવાણી
  • આવી સીડીઓથી આશ્ચર્ય પામવું નહીં : મેવાણી
  • ભાજપની સરકારમાં આવી સીડીઓ આવતી રહેશે
  • આવી ઘટના હાર્દિકના વિરોધીઓનું ચરિત્ર દેખાડે છે: મેવાણી
  • સરકારે રોજગારી પર ધ્યાન આપવું જોઈએઃ મેવાણી

જીજ્ઞેશે જણાવ્યુ હતુ કે આ પ્રકારની ઘટના હાર્દિકના વિરોધીઓનું ચિત્ર દેખાડે છે. સરકારે રોજગારી આપવા મુદ્દે ધ્યાન આપવું જોઈએ નહિ કે સેક્સ વિડિયો કાંડ મામલે. આમ કહી સરકાર પર પણ પ્રહાર કર્યા હતા.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ