બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Ravindra Jadeja father Anirudh Singh Jadeja appealed to vote for the Congress candidate

ઈલેક્શન 2022 / ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાએ વધાર્યો રાજકીય પારો, અચાનક આ પાર્ટીને સપોર્ટ કરી દેતા લોકો ચોંક્યાં

Dinesh

Last Updated: 02:44 PM, 29 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની કરી અપીલ, રવિન્દ્ર જાડેજા તેમના પત્ની અને ભાજપના ઉમેદવાર રીવાબા માટે કરી રહ્યા છે પ્રચાર

  • રવિન્દ્ર જાડેજાના પિતાની અપીલ
  • કોંગ્રેસને મત આપવા કરી અપીલ
  • રવિન્દ્ર જાડેજા ભાજપ માટે કરી રહ્યા છે પ્રચાર 

ચૂંટણીને લઈ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો એક બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. તેવામાં જામનગર ઉત્તરની બેઠક ભારે ચર્ચાનો વિષય બની છે. ભાજપે જામનગર  ઉત્તર  બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. બીજી તરફ આ બેઠક પર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસ તરફથી પોતાની જ ભાભી વિરુદ્ધ પ્રચાર કરી રહ્યાં હતાં પરંતુ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાની કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની અપીલ કરી રહ્યાં છે

રવિન્દ્ર જાડેજાના પિતાએ કોંગ્રેસને મત આપવા કરી અપીલ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાની કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની અપીલ કરી છે. રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાની કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની અપાલ કરી રહ્યાં છે  જ્યારે ભાજપના ઉમેદવાર તેમના પુત્રવધુ રિવાબા જાડેજા છે. એક તરફ રવિન્દ્ર જાડેજાના બહેન નયબા જાડેજા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કોંગ્રેસ માટે પ્રચાર કરે છે તો રવિન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા જાડેજા માટે પ્રચાર કરી રહ્યાં છે. ભાજપે જ્યારથી રીવાબાને ઉમેદવાર બનાવ્યા ત્યારથી તેઓ તેમના નણંદ નયનાબા તરફથી આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો સામનો કરી રહ્યા છે. હવે નણંદ બાદ સસરા પણ તેમની વિરૂદ્ધમાં પ્રચાર કરી રહ્યાં છે. નયનાબા અનેક વાર રિવાબા પર આરોપ અને આક્ષેપો પણ કર્યો છે.

નયનાબાએ રીવાબા પર અનેક આરોપ પણ લગાવ્યા હતા
કોંગ્રેસના ઉત્તર જામનગર બેઠકના સ્ટાર પ્રચારક નયનાબાએ તેમની ભાભી રીવાબા જાડેજા પર આરોપ લગાવ્યો હતો કે, તે પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરી રહી છે. સહાનુભૂતિ મેળવવા માટે તે બાળકોને પ્રચાર કરી રહી છે. બાળકોનો ઉપયોગ બાળ મજૂરી હેઠળ આવે છે, તેથી કોંગ્રેસના વરિષ્ઠ અધિકારીઓએ પણ ચૂંટણી પંચમાં રિવાબા વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

રીવાબાની જ્ઞાતિ પર ઉઠાવ્યા હતો સવાલો 
રીવાબા જાડેજાના નણંદ નયનાબાએ તેમને નિશાન બનાવતા તેમની જાતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. નયનાબાએ દાવો કર્યો હતો કે, રિવાબાના નામાંકન ફોર્મ પર તેમનું નામ રીવા સિંહ હરદેવ સિંહ સોલંકી તરીકે લખવામાં આવ્યું હતું. જેમાં ક્રોસમાં રવિન્દ્ર જાડેજાનું નામ લખવામાં આવ્યું છે. આ જણાવતા નયનાબાએ દાવો કર્યો હતો કે, તે રવીન્દ્ર જાડેજાની અટકનો ઉપયોગ માત્ર દેખાડો કરવા માટે કરી રહી છે જ્યારે બંનેના લગ્નને 6 વર્ષ થયા છે પરંતુ આજદિન સુધી રીવાબા તેમની અટક બદલી શક્યા નથી.  આ સાથે નયનાબાએ રીવાબાને પૂછ્યું હતું કે, તેઓ કેવી રીતે ઉત્તર જામનગરના લોકોને તેમને મત આપવા માટે અપીલ કરી શકે છે. નયનાબાએ કહ્યું કે, રીવાબા રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના મતદાર છે, પરંતુ તેઓ જામનગર ઉત્તરમાંથી કેવી રીતે ચૂંટણી લડી શકે. રીવાબા પોતાના માટે પણ મત આપી શકશે નહીં, તો તે કેવી રીતે આશા રાખી શકે કે અન્ય લોકો તેમને મત આપે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ