બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Ravi Kishan said he was offered a job as gigolo once, revealed some events from his career

SHORT & SIMPLE / મને જીગોલો બનવાની ઑફર આપવામાં આવી હતી...: અભિનેતામાંથી નેતા બનેલા સ્ટારનો મોટો ખુલાસો

Vaidehi

Last Updated: 06:15 PM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટર રવિ કિશનએ કહ્યું કે તેઓ તેમના કરિયરનાં સ્ટ્રગલિંગ સ્ટેજમાં હતાં ત્યારે તેમને 'જીગલો' બનવાની ઓફર આવી હતી. પોતાના કરિયરનાં સફર અંગે જાણો શું કર્યાં ખુલાસા

  • રવિ કિશને પોતાના કરિયર અંગે કર્યો ખુલાસો
  • 'જીગલો' બનવાની મળી હતી ઓફર
  • ફ્રેશર્સને આપ્યો મેસેજ

જાણીતા એક્ટર રવિ કિશનએ હાલમાં પોતાના કરિયરનાં શરૂઆતી સમયનાં કેટલાક કિસ્સાઓ કહ્યાં છે. તેમણે કહ્યું કે તેમના સ્ટ્રગલિંગ સ્ટેજમાં તેમને 'જીગલો' બનવાનો રોલ મળ્યો હતો. એવી અનેક ઓફરો તેમને એ સમયમાં આવી હતી.

'સૌએ કોન્ફિડેન્ટ રહેવું જોઈએ'
આગળ તેમણે કહ્યું કે જ્યારે તમે સ્ટ્રગલ કરી રહ્યાં હોવ છો ત્યારે તમે આવા અનેક સ્ટેજથી પસાર થાઓ છો અને તમારા વિરોધીઓ તમે એ જ રોલમાં અટવાયેલા રહો તેવું ઈચ્છે છે. કિશનએ કહ્યું કે 'ખાસ તો સ્ટ્રગલિંગ સમયગાળા દરમિયાન સૌએ કોન્ફિડેન્ટ રહેવું જોઈએ.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ