બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / rat bathing with soap like human viral video

OMG / બાથરૂમમાં સાબુથી ઘસી-ઘસીને નહાઈ રહ્યો છે ઉંદર, આ વાયરલ VIDEO જોઈને માથુ પકડી લેશો

Arohi

Last Updated: 02:04 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે ક્યારેય ઉંદરને નહાતા જોયો છે?  તે પણ કોઈ માણસની જેમ ઘસી ઘસીને? જો નહીં તો આજે જોઈ લો.

  • સોશિયલ મીડિયા પર આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
  • સાબુથી ઘસી ઘસીને નહાઈ રહ્યો છે ઉંદર 
  • વીડિયો જોઈને ઉડી જશે હોંશ 

શું તમે ક્યારેય એક ઉંદરને નહાતા જોયો છે? અને તે પણ મનુષ્પની જેમ ઘસી-ઘસીને નહાતા?  જો ન જોયો હોય તો હવે જોઈ લો. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી એક ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં ઉંદર બાથરૂમમાં સાબુના ફીણથી ઘસી ઘસીને નહાઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને તમારૂ હસવું નહીં રોકી શકો. કારણ કે આવો નજારો કદાચ જ કોઈએ જોયો હશે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ક્લિપ થોડા જ સેકેન્ડની છે જોકે તેને જોઈને તમે પણ કહેશો કે આ ઉંદર તો હાઈજીનને ખૂબ જ પસંદ કરે છે. વાયરલ થઈ રહેલી આ ક્લિપમાં જોઈ શકાય છે કે એક ઉંદર બાથરૂમમાં પોતાની ધૂનમાં જ નહાઈ રહ્યો છે.

વીડિયો હકીકતે ખૂબ જ મસ્ત છે. વીડિયો જોઈને તમે પણ પોતાનું હસવું નહીં રોકી શકો. આ વીડિયો સોશિયલ મીડિયાની પબ્લિકને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 

અહીં જુઓ નહાતા ઉંદરનો વીડિયો 

લોકો કરી રહ્યા અલગ અલગ કમેન્ટ 
ઉંદરના આ શાનદાર વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. ફક્ત 39 સેકન્ડની આ ક્લિપ ઈન્ટરનેટની જનતાને ખૂબ જ પસંદ આવી રહી છે અને લોકો આ વીડિયોને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. જણાવી દઈએ કે વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ