બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Rashmika Mandanna Video Goes Viral Fans Say What A Simplicity And Beauty

બોલીવૂડ / VIDEO : રશ્મિકા મંદાનાનો વીડિયો થયો વાયરલ, ફેન્સ બોલ્યાં- કેટલી સિમ્પલ, કેટલી ક્યૂટ

Hiralal

Last Updated: 03:44 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક સાદગીભર્યો અને ખૂબસુરત વીડિયો વાયરલ થયો છે.

  • બોલિવૂડ એક્ટ્રેસ રશ્મિકા મંદાનો વીડિયો વાયરલ
  • સાદગી અને ખૂબસુરતી જોતા ચાહકો થયા પાગલ 
  • બોલ્યાં- કેટલી સિમ્પલ, કેટલી ક્યુટ

બોલિવૂડ એક્ટ્રેસ રશ્મિકા મંદાના પોતાની સિમ્પલ બ્યૂટી માટે જાણીતી છે. અવારનવાર સોશિયલ મીડિયા પર તેના વીડિયો વાયરલ થતા રહે છે. તેનો આવો જ એક વીડિયો વાયરલ થયો છે જે જોતા ચાહકો પાગલ થયા છે. વીડિયોમાં રશ્મિકા મેકઅપ વેન પરથી નીચે ઉતરતી જોવા મળી રહી છે. રશ્મિકાએ પિંક વ્હાઇટ શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું છે. આ સાથે તેણે હવાઈ ચપ્પલ પણ પહેર્યા છે. રશ્મિકા આ વીડિયોમાં સૌથી પહેલા પોતાના વાળને તૈયાર કરતી જોવા મળી રહી છે. તે ફેન્સ સાથે પોઝ પણ આપે છે. આગળ વધીને રશ્મિકા વિક્ટરી સાઈન આપે છે. સાથે જ તેઓ પિંચ પણ રમે છે. હસતા હસતા રશ્મિકા મંદાનાનો આ વીડિયો તેના ફેન્સને ખૂબ પસંદ આવ્યો છે. તેઓ રશ્મિકાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

કેટલી સિમ્પલ, કેટલી ક્યૂટ- ચાહકોએ લખ્યું 
એક ફેને કમેન્ટમાં લખ્યું - કેટલી સિમ્પલ, કેટલી ક્યૂટ. સાથે જ અન્ય એક ફેને લખ્યું છે કે તેને સાદગી સુંદરતા કહેવાય છે. ચાહકોએ રશ્મિકાનો આ વીડિયો ખૂબ વખાણ્યો છે. 

અમિતાભ બચ્ચન સાથે રશ્મિકાની ફિલ્મ 7 ઓક્ટોબરે થશે રિલિઝ 
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રશ્મિકા મંદાના અને ટીમ ઈન્ડીયાના કેપ્ટન રોહિત શર્માનું એક એડ પ્રમોશનલ પોસ્ટર બહાર આવ્યું હતું. આ સિવાય તેની ફિલ્મ ગુડબાય પણ 7 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે, જેમાં તે અમિતાભ બચ્ચન સાથે જોવા મળવાની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ