બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / rashi parivartan budh shukra surya gochar

ગ્રહોની ચાલ / સૂર્ય, બુધ અને શુક્રનું થવા જઇ રહ્યું છે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકોના ભાગ્યમાં ધનલાભ

Khyati

Last Updated: 06:12 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્ય, બુધ અને શુક્રનું રાશિ પરિવર્તન થવા જઇ રહ્યુ છે માત્ર 4 રાશિના જાતકોને થશે ફાયદો

  • બુધ, શુક્ર અને સૂર્યની બદલાશે ચાલ
  • મકર રાશિ છોડીને જશે આ ત્રણેય ગ્રહો
  • માત્ર 4 રાશિના જાતકોને જ ફાયદો 

જ્યોતિષ શાસ્ત્રમાં રાશિ પરિવર્તન ઘણુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે દરેક ગ્રહની પોતાની ચાલ હોય છે.  અમુક સમયગાળો હોય છે તે સમયગાળામાં ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે. ત્યારે આ વખતે પણ  સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહનું પરિવર્તન થવા જઇ રહ્યુ છે. જે કેટલીક રાશિના જાતકો માટે અશુભ તો કેટલીક રાશિને ધનવાન બનાવી દેશે. ત્યારે આવો જાણીએ કઇ રાશિમાં જોવા મળશે ફાયદા અને ગેરલાભ

મેષ

  • આ દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
  • વાદ-વિવાદથી દૂર રહો.
  • કાર્યસ્થળમાં દરેક વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી નુકસાન થઈ શકે છે.
  • જીવનસાથી સાથે સમય વિતાવો.

વૃષભ

  • વૃષભ રાશિના લોકોને મિશ્ર પરિણામ મળશે.
  • પરિવારના સભ્યો સાથે સમય પસાર થશે.
  • સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
  • વાદ-વિવાદથી દૂર રહો.
  • વિવાહિત જીવનમાં સુખનો અનુભવ કરશો.
  • વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહી શકે છે.

મિથુન

  • મિથુન રાશિના જાતકોને શુભ પરિણામ મળશે.
  • નફો થશે.
  • વિવાહિત જીવનમાં સુખનો અનુભવ કરશો.
  • કાર્યમાં સફળતા મળવાની પણ સંભાવના છે.
  • તમારા કામની પ્રશંસા થશે.

કર્ક 

  • તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
  • પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે.
  • સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.
  • કાર્યસ્થળ પર સમસ્યાઓ આવી શકે છે.

સિંહ 

  • સિંહ રાશિના લોકો માટે આ સમય સામાન્ય રહેવાનો છે.
  • આર્થિક બાજુ મજબૂત રહેશે.
  • નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે.
  • વિવાહિત જીવનમાં સમસ્યા આવી શકે છે.
  • પ્રેમી સાથે સમય વિતાવશો.
  • પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
  • 7 એપ્રિલ સુધી આ 2 રાશિવાળાને દરેક કાર્યમાં સફળતા મળશે, દુશ્મનો દૂર રહેશે, ધન-લાભ પણ થશે.

કન્યા 

  • કન્યા રાશિના જાતકોએ આ સમયે સાવધાન રહેવાની જરૂર છે.
  • વાદ-વિવાદથી દૂર રહો.
  • આ સમયે લેવડ-દેવડ ન કરો.
  • સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે.
  • નોકરી અને ધંધામાં લાભ થઈ શકે છે.

તુલા

  • તુલા રાશિના લોકો માટે આ સમય વરદાનથી ઓછો નથી.
  • કાર્યસ્થળ પર દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરશે.
  • લેવડ-દેવડ અને રોકાણ માટે સમય શુભ છે.
  • આર્થિક બાજુ મજબૂત રહેશે.


વૃશ્ચિક

  • વૃશ્ચિક રાશિના લોકો પૈસા કમાઈ શકે છે.
  • લેવડ-દેવડ અને રોકાણ લાભદાયી રહેશે.
  • જીવનસાથી સાથે સમય પસાર થશે.
  • નવું વાહન કે મકાન ખરીદી શકો છો.
  • કાર્યમાં સફળતા મળવાની પણ સંભાવના છે.

ધન

  • ધનુ રાશિના લોકો માટે આ સમય શુભ કહી શકાય.
  • નોકરી-ધંધામાં પ્રગતિની સંભાવના છે.
  • તમને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે.
  • રોજ આ નાનકડો ઉપાય કરવાથી ઘણો ફાયદો થાય છે, હનુમાનજીની કૃપા વરસે છે.

મકર

  • લેવડ-દેવડ ન કરવી.
  • નાણાકીય બાજુ નબળી પડી શકે છે.
  • વાદ-વિવાદથી દૂર રહો.
  • નવું કામ શરૂ ન કરવું.
  • સમજદારીપૂર્વક પૈસા ખર્ચો.

કુંભ

  • કુંભ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે.
  • નફો થશે.
  • પ્રતિષ્ઠા અને પદમાં વૃદ્ધિ થશે.
  • પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાની તક મળશે.
  • નોકરી અને વ્યવસાય માટે સમય શુભ છે.

મીન

  • ખાસ સાવધાની જરૂરી છે.
  • ધનહાનિ થઈ શકે છે.
  • બહારના વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી નુકસાન થઈ શકે છે.
  • વાદ-વિવાદથી દૂર રહો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ