બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Prime Minister Modi will launch development works worth 1400 crores during his visit to Gujarat

મુલાકાત / વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે, 1400 કરોડના વિકાસ કામોનું કરશે ઈ લોકાર્પણ

Vishal Khamar

Last Updated: 11:26 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેઓ આગામી 12 મે નાં રોજ પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશનની શરૂઆત કરાવશે. તેમજ 1400 કરોડનાં કામોનું ઈ લોકાર્પણ કરશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે
  • 1400 કરોડના કામોનુ કરશે ઇ લોકાર્પણ
  • પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશનની કરાવશે શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12 મે નાં રોજ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મનપા અને ઔડાના 1400 કરોડના વિકાસનાં કામોનું ઇ લોકાર્પણ કરશે. તેમજ સત્તાધાર, નરોડા અને વાડજ એમ ત્રણ બ્રિજનું ખાતમુર્હત કરશે. અને ઔડા દ્વારા બનાવેલ મુમતપુરા બ્રિજનું પણ લોકાર્પણ કરશે. તેમજ અન્ય વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ થશે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ કાર્યક્રમની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ પ્રાથમિક શિક્ષક સંઘનાં અધિવેશનની પણ શરૂઆત કરાવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ