બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / President Draupadi Murmu visited Similipal Tiger Reserve in Mayurbhanj, Odisha

SHORT & SIMPLE / VIDEO : રાષ્ટ્રપતિ મુર્મૂનો શાનદાર અંદાજ, કાર રોકાવીને બાળકોને મળ્યાં, કેપ પહેરીને જંગલમાં ઉપડ્યાં

Vaidehi

Last Updated: 07:04 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VIDEO: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઓડિશાનાં સિમિલીપાલ ટાઈગર રિઝર્વની મુલાકાત કરી. એટલું જ નહીં ખાસ કારમાંથી ઊતરીને વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. જુઓ.

  • રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ઓડિશાની મુલાકાતે
  • કારમાંથી ઊતરીને ખાસ બાળકો સાથે કરી મુલાકાત
  • વીડિયો-ફોટોઝ થયાં વાયરલ

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ઓડિશાનાં મયુરગંજમાં આવેલ સિમિલીપાલ ટાઈગલ રિઝર્વની મુલાકાત કરી હતી. આ સ્થળ અનામત વાઘનું વિશ્વનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે જે બ્લેક ટાઈગર તરીકે ઓળખાતા દુર્લભ મેલાનિસ્ટિક વાઘોનું રક્ષણ કરે છે. રાષ્ટ્રપતિનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

બાળકો સાથે ઉમંગભેર કરી મુલાકાત
એટલું જ નહીં બારીપાડામાં મહારાજા શ્રીરામચંદ્ર ભાંજ દેવ યુનિવર્સિટિનાં પદવીદાન સમારોહમાં હાજરી આપવા જઈ રહેલાં રાષ્ટ્રપતિ દ્રોપદીએ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી.  રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ વિદ્યાર્થીઓ અને બાળકોને મળવા માટે ખાસ પોતાની કારમાંથી નીચે ઊતરી હતી.બાળકો રાષ્ટ્રપતિની રાહ જોઈને ઊભા હતાં અને રાષ્ટ્રપતિએ બાળકો સાથે ઉમંગભેર વાતચીત પણ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ