બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Extra / pragnaben-is-working-to-teach-poor-children-living-in-zuppatti

NULL / ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરે છે પ્રજ્ઞાબેન ગાંધી

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ પરિવારોને તેમના બાળકો પણ અન્ય બાળકોની કરે તેવી ઈચ્છા હોઈ છે, પરંતુ તમને ભણાવે કોણ એવો પ્રશ્ન તેમના મનમાં ઉભો થતો હોઈ છે, પરંતુ ભાવનગરના ઝુપડપતિમાં રહેતા બાળકોને અભ્યાસ કરાવી ને તેમને આગળ વધારવાનું કામ શરૂ કર્યું છે પ્રજ્ઞાબેન ગાંધીએ કે, જેઓ એમકોમ લાઈબ્રેરી સાયન્સનો અભયાસ કરી ચૂકયા છે અને હાલ શિક્ષણની હાટડી ખોલવાના બદલે ગરીબ બાળકોને વિના મુલ્યે અભયાસ કરાવીને સેવાનો યજ્ઞ ચલાવી રહ્યા છે.
 
કહેવાય છે કે ગરીબોના ઝૂંપડામાં તેલનું ટીપુંય દોહ્યલું અને અમીરોની કબર ઉપર ઘીના દીવા થાય છે આજકાલ શિક્ષણએ એટલું મોંઘુથી ગયું છે કે, ગરીબ વર્ગના લોકો અને તેમાંય ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં વસતા પરિવારો માટે તો દોહ્યલું બન્યું જ છે સામાન્ય રીતે ઝુપડપટ્ટીમાં વસતા બાળકોના વળી ઓ મજૂરી કા મકરતા હોઈ છે અને આ બાળકો ફુગ્ગા વહેંચવા કે કચરો વીણવાનું કામ કરતા હોઈ છે તેવા સમયે આવા બાળકોની માતા બની છે પ્રજ્ઞાબેન ગાંધી, પ્રજ્ઞાબેન ગાંધીએ પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી પ્રાપ્ત કઈ છે અને આ ડિગ્રીનો સદુપયોગ કેમ થાય તે તેમને વિચાર્યું ગરીબ વિસ્તારના બાળકો માટે અને આજે તેઓ 150 બાળકો ની માતા બની છે, ભવનગર ના રિંગ રોડ ઉપર આવેલા ધારેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં તેઓ બાળકો ને અભ્યાસ કરાવે છે, અહીં બાલમંદિરથી લઇને 10માં ધોરણ સુધીના બાળકો તેમની પાસે વિના મુલ્યે ભણવા આવે છે, આ તમામ બાળકો સરકારી શાળામાં ભણે છે અને તે શાળા ઉપરાંતા અહીં ટ્યુશનમાં આવીને આગળ અભ્યાસ કરી રહ્યાં છે.

પ્રજ્ઞાબેન ગાંધી અહીં ખુલ્લા કમ્પાઉન્ડમાં બાળકો ને ભણાવે છે અહીં શિયાળો કે ઉનાળો કે ચોમાસુ હોઈ બાળકો મોટ ઇસન્ખ્યામાં તેમની પાસે ભણવા આવે છે પ્રજ્ઞાબેન ગાધીની આ શિક્ષણ માટે ની સમાજ સેવાને લઇને તેમને અનેક સન્સ્થાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે, થોડા સમય પહેલા રાજ્યપાલ દ્વારા પણ તેમને સ્નમાનવામાં આવ્યા હતા અહીં અભ્યાસ માટે આવતા બાળકોના માતા પિતા આર્થિક રીતે સાવ પછત હોઈ છે અહીં અભયાસ માટે આવતા કેટલાક બાળકો કચરો વીણવાનું કા મકરતા હતા પણ પ્રજ્ઞાબેનએ તેમના ઘરે જય તેમના પરિવાર ને સમજાવીને આ બાળકોને અભ્યાસમાં લગાડવા માટે કમરકસી હતી.

ભાવનગરમાં ગરીબ વર્ગના બાળકોને મફતમાં શિક્ષણ આપવાના હેતુથી પ્રજ્ઞાબેન દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેને બાળકોએ પણ આવકાર્યું છે અહીં બાળકોને પ્રજ્ઞાબેન દ્વારા દાતાઓ શોધીને દફ્તર, પુસ્તકો તેમજ અન્ય સાધનો પુરા પાડવામાં આવે છે અહીં બાળકોને ગણિતની સાથે ગમ્મ્ત થાય તે માટે અનેક રમતો રમાડવામાં આવે છે અહીં બાળકોને દરેક તહેવારોની ઉજવણી પણ કરાવવામાં આવે છે આ પ્રવુતિથી બાળકો પણ ખુશ છે.

એક તરફ શિક્ષણ મોંઘુ દાટ થયુ છે અને સામાન્ય વર્ગના લોકોની કમ્મર તૂટી જાય છે અને ગરીબ પરિવારો બે છેડા ભેગા કરવા રાત દિવસઃ મજૂરી કરે છે અને બાળકોને કેમ ભનાવે તેવા પ્રશ્નો છે સમયે ભાવનગર ના પ્રજ્ઞાબેન ગાંધી આવા ગરીબ વિધ્યાર્થીઓને અભ્યાસ કરાવીને અન્યને પણ પ્રેરણા રૂપ બનાયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ