બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Poonam Pandey responds to trollers: I was doing this for the good of everyone

મનોરંજન / પૂનમ પાંડેએ ટ્રોલર્સને આપ્યો જવાબ: હું તો બધાનું ભલું કરવા માટે આ કરી રહી હતી, મારી મમ્મીને પણ...

Megha

Last Updated: 11:05 AM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂનમ પાંડેની 'શરમજનક', 'પબ્લિસિટી સ્ટંટ' અને 'સસ્તી PR' કરવા બદલ ટીકા કરી રહ્યા છે.એવામાં હવે પૂનમે ફરી એક વિડીયો શેર કરીને આ ટ્રોલ્સને જવાબ આપ્યો છે.

  • લોકો પૂનમ પાંડેને 'સસ્તી PR' કરવા બદલ ટ્રોલ કરી રહ્યા છે. 
  • સોશિયલ મીડિયા પર પૂનમ પાંડેએ વધુ એક વિડીયો શેર કર્યો. 
  • કહ્યું, મારી માતાને ગળાનું કેન્સર છે, મેં જોયું છે કે તે કેટલું મુશ્કેલ છે.

2 ફેબ્રુઆરીએ એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડેના મોતની ખબરે આખી ઈન્ડસ્ટ્રીને શૉકમાં મુકી દીધી હતી. પૂનમના મેનેજરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એલાન કર્યું હતું કે એક્ટ્રેસનું મોત નિપજ્યું છે. સર્વાઈકલ કેન્સરના કારણે તેણે જીવ ગુમાવ્યો છે. પરંતુ 3 ફેબ્રુઆરીની સવારે પૂનમે એક વીડિયો શેર કર્યો જેમાં તેણે જણાવ્યું કે તે મોતનું નાટક હતું. 

આ વિશે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરતાં પૂનમે જણાવ્યું હતું કે સર્વાઈકલ કેન્સરના પ્રત્યે જાગરૂકતા ફેલાવવી તેનો હેતુ હતો. 2 ફેબ્રુઆરીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ અને એમના ચાહકો જ્યાં પૂનમને શ્રદ્ધાંજલી આપી રહ્યા હતા તે એક્ટ્રેસનો વીડિયો જોયા બાદ ગુસ્સામાં આવી ગયા હતા. 

આ બાદ લોકો પૂનમ પાંડેની 'શરમજનક', 'પબ્લિસિટી સ્ટંટ' અને 'સસ્તી PR' કરવા બદલ ટીકા કરી રહ્યા છે.એવામાં હવે પૂનમે ફરી એક વિડીયો શેર કરીને આ ટ્રોલ્સને જવાબ આપ્યો છે. આ વિડીયોમાં એમને જણાવ્યું કે તેણે આ બધું કોઈ પબ્લિસિટી માટે નથી કર્યું. આ બધામાં તેનો મેનેજર પણ સામેલ ન હતો. 

પૂનમ પાંડેએ વિડીયોમાં કહ્યું કે, 'હું તે બધા લોકોને કહેવા માંગુ છું જેઓ મને અસંવેદનશીલ અને શરમજનક કહી રહ્યા છે કે મારી માતાને ગળાનું કેન્સર છે. મેં જોયું છે કે તે કેટલું મુશ્કેલ છે. હું સારી રીતે જાણું છું કે કેન્સર કેટલું ખતરનાક છે…મેં જે કર્યું તે પબ્લિસિટી સ્ટંટ નહોતું, આના દ્વારા હું માત્ર લોકોને આ વિશે જણાવવા માંગતી હતી. મારા મૃત્યુના સમાચાર પછી ઘણા લોકોએ સર્વાઇકલ કેન્સર વિશે ગુગલ કર્યું. મેં મારી પબ્લિસિટી માટે આ નથી કર્યું. '

વધુ વાંચો: ખોટું મરવું પૂનમ પાંડેને પડ્યું ભારે, દાખલ થઈ પોલીસ ફરિયાદ, મેનેજર અને એજન્સી પણ લપેટામાં

પુનમ વિરૂદ્ધ દાખલ થઈ ફરિયાદ 
એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખે એક્ટ્રેસ પુનમ પાંડે વિરૂદ્ધ પોલીસમાં કમ્પ્લેન્ટ નોંધાવી છે. આટલું જ નહીં, એક્ટ્રેસની મેનેજર નિકિતા શર્મા અને એજન્સી Hautterfly વિરૂદ્ધ આઈપીસી સેક્શન 417, 420, 120B, 34 હેઠળ FIR કરવાની માંગ કરી છે. પબ્લિકને ચીટ કરવાના અને દેશની સાથે સર્વાઈકલ કેન્સરના નામ પર ફ્રોડ કરવાનો કેસ બનાવવા માટે કહ્યું છે. પૂનમના આ સ્ટંટને પબ્લિસિટી અને ચીટ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ