બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / poonam pandey died of cervical cancer recent 2 days old last video viral

VIDEO / બે દિવસ પહેલા ખૂબ જ ફિટ અને ગ્લેમરસ દેખાતી હતી પૂનમ પાંડે, વાયરલ વિડીયોએ ઉભા કર્યા અનેક સવાલ

Manisha Jogi

Last Updated: 08:21 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂનમ પાંડેના અવસાન પછી તેમનો હાલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક ઈવેન્ટમાં આ વિડીયો લેવામાં આવ્યો હતો. આ વિડીયો પર યૂઝર્સ અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે.

  • પૂનમ પાંડેના અવસાન પછી વિડીયો વાયરલ
  • એક ઈવેન્ટમાં આ વિડીયો લેવામાં આવ્યો હતો
  • યૂઝર્સ વિડીયો પર અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે

પૂનમ પાંડેના અવસાન પછી તેમનો હાલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સ સોશિયલ મીડિયા પર પૂનમ પાંડેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક ઈવેન્ટમાં આ વિડીયો લેવામાં આવ્યો હતો. આ વિડીયો પર યૂઝર્સ અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. અનેક લોકો કમેન્ટ કરી રહ્યા છે, કાશ આ સમાચાર પબ્લિસિટી સ્ટંટ હોય. પૂનમ પાંડે હવે આ દુનિયામાં નથી, તે વાત પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી. અનેક યૂઝર્સે કમેન્ટ કરી છે કે, તેમની આંખોમાં દુ:ખ દેખાઈ રહ્યું છે. 

પૂનમ પાંડેનો લેટેસ્ટ વિડીયો વાયરલ
પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરથી મૃત્યુ થયું છે. યૂઝર્સ આ વાત પર વિશ્વાસ કરી શકતા નથી. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે પરથી લોકો પૂનમ પાંડેની વાતને અફવા માની રહ્યા હતા. પૂનમ પાંડેની ટીમે પૂનમના મૃત્યુની પુષ્ટી કર્યા પછી યૂઝર્સ તેમના મૃત્યુના સમાચાર પર વિશ્વાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘પૂનમ તમે હંમેશા અમારા દિલમાં રહેશો.’

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TellyMasala (@tellymasala)

વધુ વાંચો: The Crewનું ટીઝર ઓન એર! કરીના, તબ્બુ, અને ક્રિતિ સેનનનો હોટ લૂક, આ તારીખે ફિલ્મ થશે રિલીઝ

યૂઝર્સ રિએક્શન
આ વિડીયો પર એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘આશા છે કે, આ સમાચાર કોઈ સ્કેમ અથવા પ્રમોશનલ સ્ટંટ નહીં હોય.’ અન્ય યૂઝર્સે આ વિડીયો પર કમેન્ટ કરી કે, ‘શું કેન્સરથી તાત્કાલિક મોત થાય છે?’, જેવામાં એક યૂઝરે કમેન્ટ કરી કે, ‘શક્ય નથી, કેન્સર એક એવી બિમારી છે, જે વ્યક્તિને ધીમે ધીમે મારે છે. દર્દીને કીમોથેરાપી આપવામાં આવે છે, જેથી તે નબળો પડવા લાગે છે અને વાળ ખરે છે. તેમની રિસેન્ટ પોસ્ટમાં કેન્સરનો કોઈ સંકેત નહોતો. જો આ મજાક હોય તો તેનાથી ખરાબ કંઈ નથી.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ