બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / pooja bhatt breaks silence over her lip kiss with father mahesh bhatt

મનોરંજન / પિતા સાથેના લિપલોક વિવાદ પર આખરે પૂજા ભટ્ટે તોડ્યું મૌન, કહ્યું 'તે એક મોમેન્ટ હતી, પરંતુ હું લોકોને...'

Manisha Jogi

Last Updated: 03:37 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂજા ભટ્ટે પર્સનલ જીવન બાબતે અનેક ખુલાસાઓ કર્યા છે. પૂજાએ તેના પિતા ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ સાથેના લિપલોક બાબતે પણ નિવેદન આપ્યું છે.

  • પૂજા ભટ્ટે પર્સનલ જીવન બાબતે અનેક ખુલાસાઓ કર્યા
  • મહેશ ભટ્ટ સાથેના લિપલોક બાબતે નિવેદન આપ્યું
  •  પૂજા ભટ્ટ જણાવે છે કે, તે એક મોમેન્ટ હતી... 

બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટે 'બિગ બોસ ઓટીટી 2' માં ભાગ લીધા પછી ચર્ચાનો વિષય બની ગઈ છે.  દર્શકોને પૂજા ભટ્ટ ખૂબ જ પસંદ આવી હતી. પૂજા ભટ્ટે પર્સનલ જીવન બાબતે અનેક ખુલાસાઓ કર્યા છે. પૂજાએ તેના પિતા ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ સાથેના લિપલોક બાબતે પણ નિવેદન આપ્યું છે. 

મહેશ ભટ્ટ સાથે લિપલોક બાબતે પૂજા ભટ્ટે મૌન તોડ્યું
પૂજા ભટ્ટ જણાવે છે કે, તે એક મોમેન્ટ હતી, જે ખૂબ જ સુંદર રીતે કેપ્ચર કરવામાં આવી છે. જ્યારે લોકો પિતા-પુત્રીના સંબંધને ખરાબ નજરથી જોવે છે, તો તેઓ કંઈપણ કરી શકે છે. હું તેવા લોકોને માત્ર એટલું જ કહીશ કે, તેમણે જે પણ વાંચ્યું અને સાંભળ્યું. તેઓ આગળ પણ આ પ્રકારની વસ્તુઓ જ જોશે અને આ પ્રકારનું જ વાંચશે. 

તમામ બાબતની બે બાજુ હોય છે
પૂજા ભટ્ટ જણાવે છે કે, કોઈપણ બાબતની બે બાજુ હોય છે- સારી અને ખરાબ. એકવાર શાહરૂખ ખાને જણાવ્યું હતું કે, દીકરીઓ હોય છે, તે હંમેશા માતા-પિતાને કહે છે કે, મને કિસ આપો. હું હજુ પણ ખુદને નાની બાળકી માનુ છું અને મારા પિતા માટે હંમેશા નાની બાળકી જ રહીશ. મારા પપ્પા પણ જેવા માણસ છે, તેવા જ રહેશે. 

મહેશ ભટ્ટ દીકરીને લિપલોક કરીને વિવાદમાં આવી ગયા હતા
90ના દાયકામાં પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટે એક મેગેઝીન કવર માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટ એકબીજાને કિસ કરી રહ્યા હતા. બાપ-દીકરીનો આ પ્રકારનો ફોટો જોઈને ખૂબ જ ધમાલ મચી ગઈ હતી. આ કોન્ટ્રોવર્સિયલ ફોટો બાબતે સમગ્ર દેશમાં વિવાદ ઊભો થયો હતો. મહેશ ભટ્ટે જ્યારે કહ્યું કે, ‘પૂજા ભટ્ટ મારી દીકરી ના હોત તો હું તેની સાથે લગ્ન કરી લેત.’ આ પ્રકારનું નિવેદન સામે આવતા વિવાદ વધુ વકરી ગયો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ