બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / Pm Narendra Modi Visit Tripura And Meghalaya

BIG NEWS / 2 લાખ પરિવારોને મળશે ઘર, IIM શિલૉંગ સહિત 6800 કરોડની યોજનાઓની ભેટ: આજથી PM મોદીનું મિશન નોર્થ-ઈસ્ટ

Parth

Last Updated: 08:22 AM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી આજે એક સાથે બે લાખથી વધારે લાભાર્થીઓને PM આવાસમાં ગૃહ પ્રવેશ કરાવશે, મેઘાલય અને ત્રિપુરામાં વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન.

  • આજે મેઘાલય અને ત્રિપુરાના પ્રવાસ પર પીએમ મોદી 
  • હજારો કરોડની યોજનાઓનો મળશે લાભ 
  • બે લાખથી વધારે લોકોને મળશે PM આવાસ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નોર્થ ઈસ્ટ એટલે પૂર્વોત્તરના બે રાજ્યોના પ્રવાસ પર રહેશે. આજે ત્રિપુરા અને મેઘાલયના નાગરિકોને હજારો કરોડ રૂપિયાના કામનોની ભેટ આપવામાં આવશે. આવાસ, સડક, કૃષિ, IT અને ટૂરિઝમ સહિત અનેક પરિયોજનાઓની આજે શિલાન્યાસ થશે. પીએમ મોદી આ એક જ પ્રવાસમાં કુલ 6,800 કરોડ કરતાં પણ વધારે રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. 

આ સાથે જ ઉત્તર પૂર્વ પરિષદની સ્વર્ણ જયંતી સમારોહમાં સામેલ થશે PM મોદી તથા બેઠક પણ કરવામાં આવશે. 

  • અગરતલામાં PM આવાસ યોજના હેઠળ બે લાખ લોકોનું ગૃહ પ્રવેશ 
  • 320 4G ટાવર કરશે સમર્પિત, 890 હજુ નિર્માણાધીન 
  • મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં ચાર અલગ અલગ સડક પરિયોજનાઓની શરૂઆત 
  • શિલોંગમાં IIM નું કરાશે ઉદ્ઘાટન 
  • મેઘાલયમાં મશરૂમ વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન, આ સિવાયનની અનેક પરિયોજનાની થશે શરૂઆત 
  • અગરતલામાં સરકારી ડેન્ટલ કૉલેજનું પણ ઉદ્ઘાટન 

મકાન અને સડક પર જોર 
નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદીના આ પ્રવાસમાં સૌથી વધારે ધ્યાન પીએમ આવાસ યોજના પર જઈ રહ્યું છે કારણ કે એકસાથે 2 લાખથી વધારે લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવવામાં આવશે. સાથે સાથે નેશનલ હાઇવે 8ને પહોળો કરવાનું કામ શરૂ કરી દેવામાં આવશે જેથી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થઈ શકે. 

બંને રાજ્યોમાં છે ચૂંટણી 
ખાસ વાત એ છે કે ત્રિપુરા અને મેઘાલય બંને રાજ્યોમાં આગામી વર્ષમાં ચૂંટણી થવાની છે. ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે અને મેઘાલયમાં પાર્ટી મજબૂત થવા માટે પ્રયાસ કરી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ