બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અમદાવાદ / PM modi will revisit Gujarat on 1st and 2nd december

ગુજ'રાજ' 2022 / આવતીકાલે PM મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો, શહેરની એકસાથે તમામ બેઠકો કવર થઇ જશે, જુઓ સંપૂર્ણ રૂટ

Vaidehi

Last Updated: 06:19 PM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા પહેલા ચરણની ચૂંટણી આવતીકાલે યોજાવા થઇ રહી છે ત્યારે PM મોદી ફરી ગુજરાત પ્રવાસે આવશે.આવતીકાલે બપોરે 3 કલાકે અમદાવાદમા પીએમ મોદીનો ભવ્ય યોજશે રોડ શો થવા જઇ રહ્યો છે.

  • 1 અને 2 ડિસેમ્બરે PM મોદી ગુજરાત પ્રવાસે આવશે
  • આવતીકાલે બપોરે 3 કલાકે અમદાવાદમાં યોજશે રોડ શો
  • બીજા તબક્કા માટે કરશે ચૂંટણી પ્રચાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 ચરણોમાં થવાની છે જેના ફેઝ 1નું મતદાન આવતી કાલે એટલે કે 1 ડિસેમ્બરનાં રોજ કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે. તો મતદાનની વચ્ચે  PM મોદી ફરી ગુજરાત પ્રવાસે આવશે. આવતી કાલે પીએમ નરેન્દ્ર મોદી ભવ્ય રોડ શોમાં બપોરે 3 વાગ્યે જોડાશે. શહેરની તમામ બેઠક કવર થાય એ રીતે  પીએમનો રોડ શો રૂટ નક્કી કરાયો છે.

1 અને 2 ડિસેમ્બરે PM મોદી ગુજરાત પ્રવાસે 
1 અને 2 ડિસેમ્બરે PM મોદી ગુજરાતનાં પ્રવાસે પધારવાનાં છે. આવતીકાલે અમદાવાદમાં બીજા તબક્કા માટે કરશે ચૂંટણીનાં પ્રચાર માટે ભવ્ય રોડ શો કરશે. બપોરે 3 વાગ્યે આ રોડ શો નરોડાથી શરૂ થશે  અને  ચાંદખેડા સુધી ચાલશે.  

1 ડિસેમ્બરનાં આ જગ્યાએ સભાઓ
અમદાવાદમાં રોડ શો સિવાય 1 ડિસેમ્બરનાં રોજ કાલોલમાં PM મોદી સભા કરશે. આ ઉપરાંત હિંમતનગરમાં અને છોટાઉદેપુરમાં ચૂંટણી પ્રચાર કરશે તો PM મોદી ગાંધીનગર ખાતે રાત્રી રોકાણ કરશે.

આ છે રેલીનો રૂટ
બપોરે 3 વાગ્યે આ રોડ શો નરોડાથી શરૂ થશે  અને  ચાંદખેડા સુધી ચાલશે.  નરોડા ગામ- બેઠક -નરોડા પાટિયા સર્કલ - કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી -સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા - બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર - BRTS રૂટ વિરાટનગર - સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા -રબારી કોલોની- CTM થી જમણી બાજુ - હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા - ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહ - આલમ ટોલનાકા - દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર બહેરામપુરા- ચંદ્રનગર - ધરણીધર ચાર રસ્તા- જીવરાજપાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક - પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી - ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ - સાબરમતી પોલીસ સ્ટેશન - વિસત ચાર રસ્તા - જનતાનગર ચાર રસ્તા - IOC ચાર રસ્તા ચાંદખેડા

શહેરની તમામ બેઠક કવર થાય એ રીતે  પીએમનો રોડ શો રૂટ નક્કી કરાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ