બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / pitra paksh 2023 do not do these 7 things during shradh

પિતૃપક્ષ / થોડા દિવસમાં શરૂ થશે પિતૃપક્ષ: ભૂલથી પણ ન કરવા જોઈએ આ 7 કામ, સાવધાની ન રાખી તો થશે મોટું નુકસાન

Manisha Jogi

Last Updated: 11:41 AM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મ અનુસાર પિતૃપક્ષ દરમિયાન પૂર્વજ કોઈપણ સ્વરૂપમાં પૃથ્વી પર આવે છે. 29 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી પિતૃપક્ષ છે.

  • પિતૃપક્ષ દરમિયાન પૂર્વજ કોઈપણ સ્વરૂપમાં પૃથ્વી પર આવે છે
  • 29 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી પિતૃપક્ષ
  • પિતૃપક્ષ દરમિયાન આ ભૂલો બિલ્કુલ પણ ના કરવી જોઈએ

હિંદુ ધર્મ અનુસાર પિતૃપક્ષ દરમિયાન પૂર્વજ કોઈપણ સ્વરૂપમાં પૃથ્વી પર આવે છે. 29 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી પિતૃપક્ષ છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ, શ્રાદ્ધ તથા પિંડદાન કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન કેટલીક ભૂલો બિલ્કુલ પણ ના કરવી જોઈએ. 

માંસ-માછલી
પિતૃપક્ષ દરમિયાન માંસ તથા માછલું બિલ્કુલ પણ સેવન ના કરવું જોઈએ. 

અનાદર
પિતૃપક્ષ દરમિયાન કોઈપણ વ્યક્તિનું અપમાન તથા અનાદર ના કરવો જોઈએ. તમામ વ્યક્તિઓનો આદર કરવો જોઈએ. 

મસૂરની દાળ
પિતૃપક્ષ દરમિયાન મસૂરની દાળ તથા લસણનું બિલ્કુલ પણ સેવન ના કરવું જોઈએ.

દાઢી ના કપાવવી જોઈએ
પિતૃપક્ષ દરમિયાન વાળ, દાઢી અને નખ ના કપાવવા જોઈએ. 

સાત્વિક ભોજન
પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરનાર વ્યક્તિઓએ સાત્વિક ભોજનનું સેવન કરવું જોઈએ. 

નવી વસ્તુઓની ખરીદી
પિતૃપક્ષ દરમિયાન કોઈપણ વ્યક્તિએ નવી વસ્તુની ખરીદી ના કરવી જોઈએ. 

સાબુ તથા ઉબ્ટન
પિતૃપક્ષ દરમિયાન સાબુ તથા ઉબ્ટનનો ઉપયોગ ના કરવો જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ