બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Phones of four people will run in one recharge of JIO Amazon-Netflix is free

તમારા કામનું / JIO ના એક રિચાર્જમાં ચાલશે ચાર લોકોના ફોન, પાછું Amazon-Netflix તો ફ્રી

Arohi

Last Updated: 12:20 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીયોના પોર્ટફોલિયોમાં તમને ઘણા રિચાર્જ પ્લાન્સ મળે છે. કંપનીના પોર્ટફોલિયોમાં અમુક ખૂબ જ ખાસ રિચાર્જ પ્લાન્સ છે. આ પ્લાન્સમાં યુઝર્સને ફક્ત એક રિચાર્જમાં ચાર સિમ યુઝ કરવા મળી શકે છે.

  • જીયોના પોર્ટફોલિયોમાં મળશે રિચાર્જ પ્લાન્સ 
  • કંપની પોર્ટફોલિયોમાં છે ખાસ રિચાર્જ પ્લાન્સ 
  • ફક્ત એક રિચાર્જમાં ચાલશે 4 સિમ

Jioના પોર્ટફોલિયોમાં તમને ઘણા પ્લાન્સના ઓપ્શન મળે છે. કંપની સસ્તા અને મોંઘા બન્ને પ્રકારના રિચાર્જ પ્લાન્સ ઓફર કરે છે. જો તમારી ફેમિલીમાં ચાર લોકો છે તો કંપનીની પાસે એક ખૂબ જ ખાસ પ્લાન છે. આ પ્લાન હેઠળ દરેક યુઝર્સ માટે તમે ફક્ત એક જ રિચાર્જ જ ખરીદી શકો છો. 

એટલે કે જીયોની પાસે એક એવો ફેમિલી પ્લાન છે જેમાં ચાર લોકોના ફોન ચાલી શકે છે. આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને કોલિંગ, ડેટા, SMSની સાથે OTT બેનિફિટ્સ પણ મળે છે. આવો જાણીએ જીયોના આ રિચાર્જ પ્લાન્સની ડિટેલ્સ. 

JIOના ફેમિલી રિચાર્જ પ્લાન 
જો તમે ચાર લોકો માટે એક રિચાર્જ પ્લાન મેળવવા માંગો છો તો આને ટ્રાય કરી શકો છો. JIOના આ પ્લાન પોસ્ટપેડ પોર્ટફોલિયોનો ભાગ છે. તેના માટે યુઝર્સને 999 રૂપિયા બિલિંગ સાયકલિંગમાં ખર્ચ કરવાના રહેશે. આ રિચાર્જ પ્લાનની સાથે યુઝર્સને 200GB ડેટા મળે છે. 

બીજા મહિને પણ યુઝ કરી શકાય છે ડેટા
ડેટા લિમિટ પુરી થયા બાદ યુઝર્સને 10 રૂપિયા પ્રતિ GBના રેટથી ડેટા મળે છે. આ પ્લાનમાં યુઝર્સને 500GB સુધી ડેટા રોલ ઓવરની પણ સુવિધા મળે છે. એટલે કે યુઝર્સ પોતાના બાકીના ડેટાને આવતા મહિને પણ યુઝ કરી શકે છે. 

ચાર સીમ ચાલી શકશે 
આ પ્લાનમાં મેઈન યુઝર ઉપરાંત ત્રણ અન્ય કનેક્શન પણ યુઝ કરવામાં આવી શકે છે. કન્ઝ્યુમર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 100 SMS ડેટા મળે છે. પ્લાનને ખરીદનાર જીયો યુઝર્સ કંપનીની 5G સર્વિસ માટે એલિજીબલ હશે. 

એક્સ્ટ્રા બેનિફિટ્સ
JIOના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને Netflixનું સબ્સક્રિપ્શન મળે છે. આ ઉપરાંત યુઝર્સ એમેઝોન પ્લાઈમનું પણ સબ્સક્રિપ્શન મેળવી શકે છે. પ્લાનમાં યુઝર્સને એક વર્ષ માટે પ્રાઈમ વીડિયોનું પણ એક્સેસ મળે છે. 

આ સાથે યુઝર્સને જીયો એપ્સનું કોમ્પલિમેન્ટ્રી એક્સેસ મળે છે. આ રીતે યુઝર્સને જીયો સિનેમા, જીયો ટીવી, જીયો ક્લાઉડ અને જીયો સિક્યોરિટીનું પણ એક્સેસ ફ્રીમાં મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ