બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Parineeti spotted with silver ring on her her finger, went viral

VIDEO / મતલબી નીકળી પરિણીતી, ચાહકોને જાણ કર્યા વગર જ રાઘવ ચઢ્ઢા સાથે કરી લીધી સગાઈ? રિંગ ફિંગરમાં અંગૂઠી દેખાઈ

Vaidehi

Last Updated: 07:19 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફવાઓ બાદ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા પોતાની રિંગ ફિંગરમાં સિલ્વર વિંટી સાથે સ્પોટ થઈ હતી જેના બાદ ફેન્સને પ્રશ્ન થઈ રહ્યો છે કે શું પરિણીતિ અને રાઘવે સગાઈ કરી લીધી છે?

  • પરિણીતિ અને રાઘવ ચઢ્ઢા ફરી ચર્ચામાં
  • પરિણીતિ ની રિંગ ફિંગર પર ચમક્યું સિલ્વર
  • સોશિયલ મીડિયામાં થઈ રહી છે સગાઈની વાતો

બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાના રિલેશનશીપ અંગેની અફવા અને ચર્ચા સમગ્ર સોશિયલ મીડિયામાં થઈ રહી છે. બંનેને ડિનર બાદ એક રેસ્ટોરેન્ટની બહાર સ્પોટ કરવામાં આવ્યાં હતાં જેના બાદ તેમની ડેટિંગને લઈને લોકોમાં વધુ ચર્ચા થઈ રહી છે. બંનેને અનેકવાર મુંબઈ અને દિલ્હીનાં એરપોર્ટ પર પણ એકસાથે સ્પોટ કરાયા છે જેના લીધે તેમના અફેરની અફવાઓ બધે ઊડી રહી છે. 

રિંગ ફિંગર પર જોવા મળી સિલ્વર વિંટી
હાલમાં એક્ટ્રેસને સેલિબ્રિટી મેનેજર પૂનમ દમાનિયાની ઓફિસમાં સ્પોટ કરવામાં આવ્યું હતું. ત્યારે વીડિયોમાં પરિણીતિની રિંગ ફિંગરમાં સિલ્વર વિંટી નજરે પડી રહી છે. આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. યૂઝર્સ કહી રહ્યાં છે કે કદાચ પરિણીતિ અને રાઘવે સગાઈ કરી લીધી છે અને ટૂંક સમયમાં પરિનીતિ દુલ્હન બની શકે છે. વીડિયોમાં પરિણીતિ ચોપડા સફેદ ટોપ- ઓપન શર્ટ અને ડેનિમ જીન્સ પહેરેલી જોવા મળે છે.

સગાઈની ઊડી હતી અફવા
ડેટિંગની ચર્ચા બાદ એવી ખબરો મળવા લાગી કે આ બંને ટૂંક જ સમયમાં સગાઈ-લગ્ન કરવાનાં છે. એટલું જ નહીં સિંગર એકટર હાર્દી સંધૂએ પણ પરિણીતિ અને રાઘવનાં સંબંધ પર વધામણી આપી હતી. જો કે રાઘવ કે પરિનીતિ તરફથી આ વાત અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ