બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / બિઝનેસ / PAN Card aadhaar card linking is your pan valid after july 1 or not check here

તમારા કામનું / પહેલી જુલાઇ બાદ તમારું PAN Card વેલિડ છે કે નહીં? આ સ્ટેપથી અત્યારે જ કરો ચેક, માંડ બે મિનિટ લાગશે

Arohi

Last Updated: 11:55 AM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PAN Card Aadhaar Card Linking: કોઈ પણ વ્યક્તિ અને કંપનીઓ પર્મનેન્ટ એકાઉન્ટ નંબરની વેલિડિટીને ઓનલાઈન વેરિફાઈ કરી શકે છે. એવું કરવા માટે તેમને અમુક જરૂરી જાણકારી આપવાની રહેશે.

  • તમારું PAN Card વેલિડ છે કે નહીં?
  • આ સ્ટેપથી અત્યારે જ કરો ચેક
  • વેલિડિટીને ઓનલાઈન કરો વેરિફાઈ

કોઈ પણ વ્યક્તિ અને કંપનીઓ પર્મનેન્ટ એકાઉન્ટ નંબરની વેલિડિટીને ઓનલાઈન વેરિફાઈ કરી શકે છે. એવું કરવા માટે તેમને અમુક જરૂરી જાણકારી આપવાની રહેશે. જેવી કે પાન કાર્ડ હોલ્ડરનું નામ, પિતાનું નામ અને જન્મ તિથિની સાથે એક ફોર્મ ભરવાનું રહેશે. આ સુવિધાનો ઉપયોગ એ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી શકશે જે કોઈ પણ ઉદ્દેશ્ય માટે પાન અરજીની એક પ્રતિ પ્રાપ્ત કરે છે. તેનો ઉપયોગ પાન અરજીકરનાર પોતાનો પાન જાણવા માટે પણ કરી શકે છે. 

જો કોઈ વ્યક્તિએ પોતાના પાનને આધાર સાથે લિંક નથી કર્યું તો તેનું પાન નિષ્ક્રિય થઈ શકે છે. આવી વ્યક્તિનું પાન આધાર સાથે લિંક થયું છે કે નહીં તે ચેક કરવા માટે આ પ્રોસેસને ફોલો કરો. 

પાન ડિટેલ વેરિફિકેશન માટે આ છે પ્રોસેસ 

  • કોઈ વ્યક્તિને ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર લોગ ઈન કરવાનું રહેશે. 
  • ત્યાર બાદ તમારે ઈ-ફાઈલિંગ હોમપેલ પર વેરિફાઈ યોર પાન પર ક્લિક કરવાનું રહેશે. 
  • ત્યાર બાદ તમારો પાન નંબર, આખુ નામ, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખવાના રહેશે અને તમે પોતાના પાન વેરિફિકેશન માટે પેજ પર આગળ વધો. 
  • વેરિફિકેશન પેજ પર તમારે ફેઝ 2માં નોંધેલ મોબાઈલ નંબર પર પ્રાપ્ત છ આંકડાનો ઓટીપી નોંધવાનો રહેશે અને Validate કરો પર ક્લિક કરવાનું રહેશે. 
  • ઓટીપી ફક્ત 15 મિનિટ માટે માન્ય રહેશે અને તમારે યોગ્ય ઓટીપી નોંધવા માટે ત્રણ ચાન્સ જ મળષે. 
  • જો છૂટ પ્રાપ્ત ન કરનાર વ્યક્તિઓએ અત્યાર સુધી પોતાના પાનને આધાર સાથે લિંક નથી કર્યું તો તેમના પાન 1 જુલાઈથી નિષ્ક્રિય થઈ જશે. 

આ રીતે તપાસ કરો કાર્ડ લિંક છે કે નહીં 

  • કોઈ પણ વ્યક્તિને આવક વિભાગના ઓફિશ્યલ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ. 
  • પછી, તેને "ક્વિક લિંક્સ"ના હેઠળ 'લિંક આધાર સ્ટેટસ' પર ક્લિક કરો. 
  • આ એક વ્યક્તિને પાન અને આધાર નંબર નોંધવો જોઈએ અને 'લિંક આધાર સ્થિતિ જુઓ' પર ક્લિક કરવું જોઈએ. 
  • જો વ્યક્તિનું આધાર અને પાન લિંક નથી તો સ્ક્રીન પર એક પોપ-અપ મેનુ આવશે 'પાન આધાર સાથે લિંક નથી. કૃપયા તમારા આધારને પાન સાથે લિંક કરવા માટે લિંક આધાર લિંક પર ક્લિક કરો.'
  • જો કાર્ડ લિંક છે, તો મેસેજમાં લખેલું હશે. "તમારૂ આધાર પાન સાથે લિંક થઈ ગયું છે."
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ