બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / pakistani women seema haider case investigation isi agent

કાર્યવાહી / પાંચમું પાસ પણ ફાંકડું અંગ્રેજી આવડે, 2 પાસપોર્ટ-4 ફોન: જાણો આખરે કેમ પાકિસ્તાની ભાભી સીમા સામે ઉઠી રહ્યા છે સવાલ

Arohi

Last Updated: 04:49 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Seema Haider Case Investigation: સીમા હૈદરની તપાસમાં UP પોલીસ, ઈન્ટેલિજન્સ બ્યૂરોની બાદ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ, એટલે કે ATSની એન્ટ્રી પણ થઈ ગઈ છે.

  • સીમા હૈદર પર ઉઠી રહ્યા છે અનેક સવાલ
  • પાંચમું પાસ પણ ફાંકડું અંગ્રેજી આવડે
  • તપાસમાં આ કારણે થઈ ATSની એન્ટ્રી

સીમા હૈદરની તપાસમાં UP પોલીસ, ઈન્ટેલિજન્સ બ્યૂરોની બાદ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ, એટલે કે ATSની એન્ટ્રી પણ થઈ ગઈ છે. 17 જુલાઈએ યુપી ATSની ટીમે ગ્રેટર નોએડાના રબૂપુરા ગામમાં સીમા અને તેમના કથિત પતિ સચિનની ધરપકડ કરી છે. બન્નેની 6 કલાક સુધી અલગ અલગ પુછપરછ કરવામાં આવી. ભારતમાં સીમા પર શંકા વધતી જઈ રહી છે. તો પાકિસ્તાનના સિંધમાં સીમા પર ગુસ્સે થયેલા ડાકૂઓ હિંદૂઓ પર હુમલા કરી રહ્યા છે. 

યુપી પોલીસ, ATS અને IB, સીમા અને પાકિસ્તાની સીક્રેટ એજન્સી ISIના કનેક્શનની તપાસ કરી રહી છે. સીમાની ફોન કોલ ડિટેલ, પાકિસ્તાનથી દુબઈ, પછી કાઠમાંડૂ અને ત્યાંથી ગ્રેટર નોએડા સુધી પ

હોંચવાની સ્ટોરીને વેરીફાઈ કરવામાં આવી રહી છે. 

2 પાસપોર્સ અને 4 ફોનથી વધી શંકા
સંપૂર્ણ તપાસમાં સીમાના બે પાસપોર્ટ અને 4 મોબાઈલ ફોન સૌથી વધારે શંકા ઉભી કરી રહ્યા છે. IBને ઈનપૂટ મળી છે કે સીમા હૈદરનો ભાઈ પાકિસ્તાની સેનામાં છે. કાકા પણ સેનામાં છે. પહેલા સીમાએ કહ્યું હતું કે તેનો ભાઈ સેનામાં નથી. પરંતુ ભરતીની તૈયારી કરી રહ્યો છે. 
 
 

ઓછુ ભણેલી સીમા અંગ્રેજી પણ બોલે છે 

  • સૂત્રો અનુસાર યુપી ATS જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે કે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા કોને કોને મળી અને કયા લોકોએ તેની મદદ કરી. સીમા હૈદરે પોતાના સીમથી કેટલા લોકો સાથે વાત કરી તેની પાસે કેટલા મોબાઈલ ફોન અને નંબર છે. પાંચ ધોરણ સુધી ભણેલી સીમા અંગ્રેજી પણ સારી બોલી શકે છે. 
  • હાલ UP પોલીસ, ATS અને IBની સીમાની સ્ટોરી પર ગઈ શંકા 
  • સીમા પાકિસ્તાનથી આવી છે અને પરત જવા પર જાનથી મારી નાખવાનો ખતરો જણાવી રહી છે. સીમા વગર કોઈ ટ્રેનિંગે ઈન્ડિયન મીડિયા સાથે વાત કરી રહી છે અને ખૂબ જ કમ્ફર્ટેબલ છે. આ શંકા ઉભી કરે છે. 
  • ફક્ત 10 દિવસ ઈન્ડિયામાં રહેવા બાદથી જ સીમાની બોલચાલમાં શુદ્ધ હિંદ અને અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરી રહી છે. ઉર્દુ બોલનાર સીમા અચાનક શુદ્ધ હિંદી બોલવા લાગી છે. હિંદૂ સંસ્કૃતિ વિશે પણ તેને ખૂબ જાણકારી છે. 
  • સીમાની પાસે 2 પાસપોર્ટ અને 4 મોબાઈલ ફોન ઉપરાંત નકલી ડોક્યુમેન્ટ પણ મલ્યા છે. 
  • સીમાના દરેક ડોક્યુમેન્ટમાં તેની ઉંમર અલગ છે. તે પોતને 27 વર્ષની જણાવે છે. જોકે પાકિસ્તાનમાં એક ડોક્યુમેન્ટ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેની ડેટ ઓફ બર્થ 1990થી પહેલાની છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ