બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / online fraud in faridabad 550 toy gun stolen rs 4 lakh

છેતરપિંડી / 550 રૂપિયાની બંદૂક લેવામાં ગુમાવ્યા મહિલાએ 4 લાખ રૂપિયા, ઓનલાઈન ફ્રોડનો ચોંકાવનારો મામલો

Pravin Joshi

Last Updated: 04:43 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyber Crime News: હરિયાણાના ફરીદાબાદથી છેતરપિંડીનો એક ચોંકાવનારો મામલો આવ્યો સામે, મહિલાએ ઓનલાઈન રમકડું મંગાવતા ખાતામાંથી ઉપડી ગયા 4.16 લાખ રૂપિયા.

  • હરીયાણાના ફરીદાબાદની મહિલા સાથે છેતરપિંડી
  • સાયબર ઠગોએ બેંક એકાઉન્ટ કરી નાખ્યું ખાલી
  • પોલીસે મહિલાની ફરિયાદ આધારે તપાસ શરૂ કરી

જેમ જેમ વિશ્વમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. તેમ હેકિંગ, સાયબર એટેક, અને સાયબર ફ્રોડ જેવા સાયબર ક્રાઈમોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અન્ય ક્રાઈમોની સાથે હવે સાયબર ક્રાઈમની ગુનાખોરી દિવસે દિવસે મોટા ઉછાળા મારતા વધી રહી છે. સાયબર ગુનેગારો ગુનાને અંજામ આપવા માટે નવી નવી મોડસ ઓપરેન્ડી વાપરી રહ્યા છે. સીમ કાર્ડ સ્વાઈપ કરીને, ATM મશીન હેક કરીને, માલવેબનો ઉપયોગ કરીને સાયબર ક્રાઈમને અંજામ આપતા હોય છે. એવામાં સાયબર ક્રાઈમનો વધુ એક બનાવ સામે આવ્યું છે. હરિયાણાના ફરીદાબાદની મહિલાને ઓનલાઈન રમકડું 4.16 લાખનું પડ્યું છે. હાલ મહિલાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

Topic | VTV Gujarati

ઓનલાઇન નંબર સર્ચ કરી ફોન કર્યો

મહિલાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર, તેણે ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી ટોય ગન મંગાવી હતી. આ ટોય ગન (રમકડાની બંદૂક) ખરાબ હોવાથી રિપ્લેશ કરાવવા માટે તેણે ઓનલાઈન શોપિંગ સાઈટનો કસ્ટમર કેર નંબર સર્ચ કર્યો હતા. જે બાદ ઓનલાઇન મળેલા નંબર પર ફોન કરીને આ ટોય ગનને એક્સચેન્જ કરવા માટે કહ્યું હતું. આ દરમિયાન સામેની વ્યક્તિએ તેને કહ્યું હતું તમારા ફોનમાં બીજા નંબર પરથી કોલ આવશે, જેમને તમે તમારી વિગતો જણાવી દેજો. 

Topic | VTV Gujarati

મોબાઇલમાં એપ ડાઉનલોડ કરાવી ઉપાડી લીધા પૈસા

જે તેના ફોનમાં બીજા નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારે તેને મોબાઈલ રિમોટ ટેકિંગ એપ ડાઉનલોડ કરી હતી. આ પછી ખાતામાંથી એક રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કહ્યું હતું. આ પછી ખાતામાંથી 4.16 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. ખાતામાંથી પૈસા ઉપાડવાનો મેસેજ ફોન પર આવતા તેને છેતરપિંડીની જાણ થઈ હોવાની જાણ થઈ હતી. જે બાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર સ્ટેશન NITની પોલીસનું કહેવું છે કે કેસ નોંધીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

ચેતજો! WhatsApp પર ચાલી રહ્યો છે '50 રૂપિયા'વાળો સ્કેમ, જોતજોતામાં ખાલી થઈ  જશે બૅન્ક અકાઉન્ટ I whatsapp 50 rs scam, stay alret with all the fraud  messages and calls

ઓનલાઇન સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું

- સાયબર ક્રાઈમથી બચવા માટે વ્યક્તિએ હંમેશા સજાગ, સતર્ક અને સાવચેત રહેવું જોઈએ. આપણી લાઈફ સ્ટાઇલમાં સાયબર સિક્યોરિટીને અપનાવવી પડશે.
- નાની નાની તકેદારી રાખો. તમારા ઉપકરણને સુરક્ષિત કરો. એક સારો એન્ટીવાયરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરો જેથી તમારું ડિવાઇસ અને તમારા ડિવાઇસની અંદરની માહિતી સુરક્ષિત રહે.
- ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે સુરક્ષિત પ્લેટફોર્મનો જ ઉપયોગ કરો. 
- જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તેની લિમિટ ઓછી રાખો, કારણ કે સાયબર એટેક થશે તો પણ નુકસાન ઓછું થશે.
- જો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની એલર્ટ મેસેજ સર્વિસ ચોક્કસ કરો જેથી તમને દરેક ટ્રાન્ઝેક્શનની માહિતી યોગ્ય સમયે મળી રહે.
- છેતરપિંડીના કિસ્સામાં નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવો
-  નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવો.
- KYC, આધાર નંબર, OTP નંબર કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરશો નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ