બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / omg news 10 year old girl married her lover died after 12 days

કરૂણ ઘટના / 10 વર્ષની દીકરી બની દુલ્હન, BF સાથે લગ્ન, 12 જ દિવસમાં નિધન: કારણ જાણીને તમે પણ થઈ જશો ભાવુક

Arohi

Last Updated: 12:13 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OMG news: 10 વર્ષની બાળકીને દુલ્હન બનવાનો શોખ હતો. માતા-પિતાએ તેની ઈચ્છા પુરી કરી, તેના લગ્ન કરાવ્યા તેના 12 દિવસ બાદ બાળકીનું મોત થઈ ગયું. તેને બ્લડ કેન્સર હતું.

  • 10 વર્ષની બાળકીના બોયફ્રેન્ડ સાથે લગ્ન 
  • 12 દિવસ થયું બાળકીનું નિધન 
  • આ કરૂણ ઘટના જાણી તમે પણ રડી પડશો 

અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતી 10 વર્ષની એમા એડવર્ડ્સ હવે આ દુનિયામાં નથી. એમા એડવર્ડ્સનું પોતાના પ્રેમીની સાથે લગ્ન કર્યાના થોડા દિવસ બાદ જ નિધન થઈ ગયું. એમાને બ્લડ કેન્સર હતું. તેની છેલ્લી ઈચ્છા પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની હતી. 

એમાના માતા-પિતાએ તેની છેલ્લી ઈચ્છા પુરી અને હવે ઘટનાની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. એમ્મા એડવર્ડ્સ અને ડેનિયલ માર્શલ ક્રિસ્ટોફર વિલિયમ્સે 29 જૂને એક મોટા સેલિબ્રેશન સાથે લગ્ન કર્યા. તેના 12 દિવસ બાદ જ એમાનું નિધન થઈ ગયું. 

દુલ્હન બનવાનો હતો શોક 
એમાના પેરેન્ટ્સ જણાવે છે કે તેને દુલ્હન બનવાનો શોખ હતો. ડોક્ટર્સે કહ્યું કે એમાની પાસે હવે થોડા દિવસ જ બાકી છે. એવામાં એમે તેની દુલ્હન બનવાની ઈચ્છા પુરી કરી દીધી. પેરેન્ટ્સ જણાવે છે કે સોસાયટીના મિત્રોએ દિલ ખોલીને મદદ કરી. દરેક કામ ડોનેશનથી થયું. તેની સાથે જીવેલા ક્ષણ આખુ જીવન યાદ રહેશે. 

ગયા વર્ષે એપ્રિલમાં બીમારીની થઈ હતી જાણકારી 
એમાને ગયા વર્ષે એપ્રિલમાં લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયાની જાણકારી મળી હતી. લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા એક પ્રકારનું બ્લડ કેન્સર છે. જે સામાન્ય રીતે બાળકોમાં થાય છે. આ બોનમેરો અને બ્લડને ખરાબ કરે છે. તેમાં સેલ્સ ધીરે ધીરે ખતમ થઈ જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ