બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / now you can order online HSRP Number Plate know process

તમારા કામનું / હવે ઘરે બેઠાં HSRP નંબર પ્લેટ કરી શકશો ઓર્ડર, જાણો કઇ રીતે? સમજો ટિપ્સ

Arohi

Last Updated: 12:28 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HSRP Number Plate: હવે તમે ઘરે બેઠે HSRP Number Plate ઓર્ડર કરી શકો છો. જાણો કઈ રીતે? અને શું છે તેની પ્રોસેસ

તમારા ફોર વ્હીલર કે ટૂ વ્હીલર પર હવે HSRP Number Plate હોવી ફરજીયાત છે. એવામાં જો તમારી પાસે આ નંબર પ્લેટ લગાવવા જવાનો સમય નથી તો હવે તમે તેને ઓનલાઈન ઘરે પણ મંગાવી શકો છો. 

HSRP Number Plate ઘરે મંગાવવા માટે તમારે તેની ઓફિશ્યલ વેબસાઈટ પર જવાનું રહેશે ત્યાર બાદ થોડા જ સ્ટેપ્સને ફોલો કરીને તમે તમારી નંબર પ્લેટ તમારા સરનામા પર મળી જશે. જાણો તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.

જાણો HSRP Number Plate લગાવવની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.

  • ગાડીની નંબર પ્લેટ ઘરે મંગાવવા માટે પહેલા bookmyhsrp.com પર જવાનું રહેશે. 
  • ત્યાર બાદ 'હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ વિધ કલર સ્ટીકર' પર ક્લિક કરવાનું રહેશે. 
  • હવે પોતાનું રાજ્ય, ગાડી નંબર, ચેસિસ નંબર ઉપરાંત અન્ય માંગેલી ડિટેલ્સ ભરવાની રહેશે. 
  • ત્યાર બાદ સિલેક્ટ કરો કે તમારે નંબર પ્લેટ ક્યાં મંગાવવી છે કોઈ નજીકના શોરૂમમાં કે ઘર પર.
  • ત્યાર બાદ ઓનલાઈન પેમેન્ટ કરી દો અને સબમિટ કરો. 
  • ત્યાર બાદ તમારી નંબર પ્લેટ તમારી પાસે અમુક દિવસોમાં આવી જશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ