બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / NO NEED OF COVID POSITIVE REPORT OR ADDRESS PROOOF TO ADMIT IN HOSPITALA

નિર્ણય / મોદી સરકારે નિર્ણય બદલ્યો : હોસ્પિ.માં દાખલ થવા કોરોના પોઝિટિવ રિપોર્ટ જરૂરી નહીં, એડ્રેસ પ્રૂફની પણ જરૂર નહીં

Parth

Last Updated: 03:21 PM, 8 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મોટા નિર્ણય લીધા છે.

  •  કોરોના સંકટની વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય 
  • - હવેથી હોસ્પિટલમાં દાખલ થવા માટે કોરોના પોઝિટિવ ટેસ્ટનો રિપોર્ટ અનિવાર્ય નહીં 
  • - કોઈ પણ હોસ્પિટલ એડ્રેસ પ્રૂફ પણ માંગી શકશે નહીં 

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના વાયરસના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહેલ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રની મોદી સરકારે પોતાની નીતિમાં ફેરફાર કર્યા છે. 

કોઈ પણ દર્દી સારવાર વગર જવો ન જોઈએ : કેન્દ્ર 

કેન્દ્ર સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે કે હવેથી કોઈ પણ દર્દીને દાખલ થવા માટે કોરોના વાયરસ પોઝિટિવ હોવાનો રિપોર્ટ હોવો જરૂરી નથી. કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે જૉ કોઈ શંકાસ્પદ કેસ આવે છે તો તેને CCC, DCHC or DHC જેવા વોર્ડમાં રાખી શકાય તથા કોઈ પણ દર્દી કોઈ પણ ભોગે સારવાર વગર રહેવો જોઈએ નહીં. આટલું જ નહીં જરૂર પડે તો ઑક્સીજન તથા અન્ય દવાઑ પણ આવા દર્દીઓને આપવાની રહેશે. 

દર્દી પાસે એડ્રેસનું પ્રૂફ ન માંગી શકાય 

આ સિવાય કેન્દ્ર સરકારે પોતાની નીતિમાં ફેરફાર કર્યો છે કે કોઈ પણ જગ્યા પર દર્દીને દાખલ થવા માટે રહેઠાણનું પ્રૂફ/એડ્રેસ પ્રૂફ આપવાનું રહેશે. કોઈ પણ દર્દીને હોસ્પિટલ બહારનું હોવાનું કહીને સારવાર આપવાની ના પાડી શકાશે નહીં. જે તે હોસ્પિટલે દર્દીની જરૂરિયાત પ્રમાણે તેને સારવાર આપવાની રહેશે, પછી ભલે તે ગમે તે શહેરનો નિવાસી હોય. 

ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર 

ભારત અત્યારે કોરોના વાયરસની બીજી ભયંકર લહેરનો સામનો કરી રહ્યો છે. આ લહેરમાં છેલ્લા ઘણા દિવસથી દરરોજ ત્રણથી ચાર લાખ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. આ સિવાય હોસ્પિટલોમાં બેડનો અભાવ અને ઑક્સીજન મળી નથી રહ્યો તથા પ્રજા પારવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે આ સંકટ વહેલા જાય તેવી પ્રાર્થના દેશભરના નાગરિકો કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ