બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / વિશ્વ / national-us-to-recognize-jerusalem-as-israel-capital-trump

NULL / ડોનાલ્ડ ટ્રમ્પે જેરૂસેલમને જાહેર કર્યુ ઇઝરાયલનું પાટનગર

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  વિરોધોને ધ્યાનમાં ના રાખીને બુધવારે મોડી રાતે જેરૂશલમને ઈઝરાયલની રાજધાની બનાવવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પના આ નિર્ણય પહેલાંજ અરબી દેશોમાં તેનું વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. તુર્કી સીરિયા મિસ્ર. સાઉદી અરબ જોર્ડન ઈરાન સહિત 10 ગલ્ફ દેશોએ આ વિશે અમેરિકાને વોર્નિંગ આપી છે. ચીન રશિયા જર્મની વગેરે દેશોએ કહ્યું છે કે ટ્રમ્પના આ નિર્ણયના કારણે તણાવ વધશે.

ટ્રમ્પની આ જાહેરાત કર્યા બાદ આતંકી સંગઠન અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટને અમેરિકા પર હુમલો કરવાની ધમકી આપી છે.આ ધમકી ટ્વીટ કરીને આપવામાં આવી છે અમેરિકાની SITE ઈંટેલ ગ્રુપને આ ધમકી આપવામાં આવી છે..

ટ્વીટ કરીને લખવામાં આવ્યુ છે કે જેરૂશલમને ઈઝરાયલની રાજધાની જાહેર કર્યા બાદ આતંકીઓ દ્વારા અમેરીકાને નિશાન બનાવવામાં આવશે અને દુનિયાને આ મુદ્દે આતંકીઓના તરફથી એક મોટા અભિયાન માટે તૈયાર રહેવુ જોઈએ.. આ ઉપરાંત આતંકીઓના સમર્થકો દ્વારા પણ અનેક ભાષાઓમાં ટ્વીટ પોસ્ટ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને  આતંકી સંગઠન અલકાયદાએ મુસ્લમાનોને ઓસામા બિન લાદેન અને ફિલિસ્તાન નેતાઓના નિવેદન પર આ મામલે આગળ આવવા માટે રજૂઆત કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ