બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / Modiji, aren't you ashamed? The actress started crying over the Bengal violence

વાયરલ / VIDEO : મોદીજી તમને શરમ નથી આવતી ? બંગાળ હિંસા પર ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી એક્ટ્રેસ

Kinjari

Last Updated: 04:08 PM, 5 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા પર હવે બોલીવૂડ પણ બોલ્યુ છે. પાયલ રોહતગીએ ગુસ્સો કરતા વડાપ્રધાન મોદીને આડેહાથ લીધા છે.

  • પાયલ રોહતગીએ મોદીજીને લીધા આડેહાથ
  • બોલીવૂડ એક્ટ્રેસ પ્રધાનમંત્રી પર ભડકી 
  • પાયલ વીડિયોમાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી

એક્ટ્રેસે ગુસ્સો કરતા કહ્યું કે આ બધુ કેવી રીતે થઇ રહ્યું છે. એક્ટ્રેસનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં પાયલ રોહતગી રોતી દેખાઇ રહી છે અને મોદીજીને સવાલ કરે છે કે તમને શરમ નથી આવતી 

એક્ટ્રેસે પીએમ મોદી પર ભડાસ કાઢતા કહ્યું કે તમને જે સપોર્ટ કરે છે તેમની સાથે આવુ થાય છે, લોકો તમારા ફોટા લગાવીને ડૉક્ટર બની જાય છે, પેશન્ટને ગુમરાહ કરે છે અને કોઇ કંઇ નથી બોલતુ. તમને ત્યાંના લોકોએ પણ સપોર્ટ કર્યો હતો ને, તમે કંઇ 2-3 લોકોના વોટથી તો સત્તામાં નથી આવ્યા ને. 

 

 

પાયલ વીડિયોમાં આગળ કહે છે કે, તમને તો બહુ બધા લોકોએ વોટ કર્યો છે ને. તમે લોકતંત્ર દ્વારા જ ચૂંટાઇને સેન્ટરમાં આવ્યા છો ને તે સિવાય અમે કેમ ટાર્ગેટ હોઇએ છીએ કારણકે અમે તમને સપોર્ટ કરીએ છીએ. તમને જે ઠીક લાગે તે કરો. 

પાયલ રોહતગીનો આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકોના પણ આ વીડિયો પર ઘણા રિએક્શન આવી રહ્યાં છે. કોઇએ લખ્યું કે આઇ સ્ટેન્ડ વિથ પાયલ રોહતગી તો કોઇએ લખ્યું કે મોદીજી પર ઇમોશનલ અત્યાચાર. 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ