બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / સુરત / Minister of State for Home Affairs Sanghvi gave this warning regarding LRD-PSI examination

સુરત / LRD-PSI ભરતીને લઈને મોટા સમાચાર: ગૃહરાજ્યમંત્રી સંઘવીએ આપી આ ચેતવણી

Ronak

Last Updated: 01:29 PM, 26 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LRD અને PSIની પરીક્ષાને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સાંઘવીએ આજે મોટું નિવેદન આપ્યું જેમા તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે ઉમેદવારો કોઈ પણ ખોટા એજન્ટના ચક્કરમાં ન ફસાય, આ ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા રખાશે

  • LRD અને PSIની ભરતીને લઈ ગૃહરાજ્યમંત્રીનું મોટું નિવેદન 
  • કહ્યું LRD અને PSIની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા રખાશે 
  • ઉમેદવારોને કોઈ પણ એજન્ટના ચક્કરમાં ન આવે : હર્ષ સાંઘવી 
  • રાજ્યના દરેક જિલ્લાની પોલીસ પરીક્ષાને લઈને નજર રાખી રહી છે 

LRD અને PSIની ભરતીને લઈને આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સાંઘવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે કહ્યું કે પોલીસની ભરતીમાં તેમજ એલઆરડીની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા રખાશે. સાથેજ તેમણે કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ ભરતીઓમાં પારદર્શિતા રાખવામાં આવી રહી છે. 

ભરતી મેરિટના આધારેજ કરાશે 

સમગ્ર મામલે ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે કોઈ પણ ઉમેદવાર કોઈ એજન્ટના ચક્કરમાં ન આવે. આ મામલે રાજ્યની દરેક જિલ્લાની પોલીસ આવા એજન્ટો પર તેમજ ઉમેદવારો પર નજર રાખી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે એલઆરડીની ભરતી અને પીએસઆઈની બંન્ને ભરતી મેરિટના આધારેજ નક્કી કરવામાં આવશે. 

મહેનત કરાનારા યુવકો જરૂર સફળ થશે: ગૃહરાજ્ય મંત્રી 

ગૃહરાજ્યમંત્રી હર્ષ સાંઘવીએ વધુમાં એમ પણ કહ્યું કે ગુજરાત પોલીસ વર્ષોથી મેહનત કરી રહી છે. જે મહેનતને હવે નવી જનરેશન આગળ વધારશે તેવુ મને દેખાઈ રહ્યું છે. સાથેજ તેમણે કહ્યું કે આ પરિક્ષાને લઈને હાલ ઉમેદવારો સખત મહેનત કરી રહ્યા છે. જેથી મહેનત કરનારા યુવકો જરૂરથી સફળ થશે. 

ઉમેદવારો સાથે કરી વાતચીત 

ઉલ્લેખનીય છે કે આજે સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ  સાંઘવીએ મેદાનમાં ઉમેદવારો સાથે વાતચીત કરી હતી. જ્યા યુવાનોમાં પરિક્ષાને લઈને અનેરો ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો હતો. જેમા તેમણે દરેક યુવાનોને પરિક્ષાની શુભકામના પાઠવી હતી. સાથેજ પરીક્ષાને લઈને તેમણે યુવાનોનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ