બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Meteorological Department has said that active monsoon conditions will develop over central India from September 13 to 15

એલર્ટ / દેશભરમાં ફરી મેઘરાજા બોલાવશે બઘડાટી, અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Pravin Joshi

Last Updated: 10:07 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી દિવસોમાં યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે કહ્યું છે કે મધ્ય ભારતમાં 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન સક્રિય ચોમાસાની સ્થિતિ સર્જાશે, જ્યારે મધ્ય ભારતમાં 13 થી 17 સપ્ટેમ્બર અને પશ્ચિમ ભારતમાં 15-17 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે.

  • હવામાન વિભાગની અનેક રાજ્યોમાં વરસાદની આગાહી
  • 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન સક્રિય ચોમાસાની સ્થિતિ સર્જાશે
  • યુપીમાં ગઈ કાલથી ફરી ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું

આગામી દિવસોમાં યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે કહ્યું છે કે મધ્ય ભારતમાં 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન સક્રિય ચોમાસાની સ્થિતિ સર્જાશે, જ્યારે મધ્ય ભારતમાં 13 થી 17 સપ્ટેમ્બર અને પશ્ચિમ ભારતમાં 15-17 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે. યુપીમાં ગઈ કાલથી ફરી ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર પશ્ચિમ ભારત માટે હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તરાખંડમાં 14-16 સપ્ટેમ્બરની વચ્ચે, દક્ષિણ પશ્ચિમ યુપીમાં 15 અને 16 સપ્ટેમ્બરની વચ્ચે, દક્ષિણપૂર્વ યુપીમાં અને પૂર્વ રાજસ્થાનમાં 15-17 સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદ પડશે. મધ્ય ભારત વિશે હવામાન વિભાગે કહ્યું છે કે પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભમાં 13-17 સપ્ટેમ્બર વચ્ચે, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 14-17 સપ્ટેમ્બર અને છત્તીસગઢમાં 13-15 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Topic | VTV Gujarati

ભારે વરસાદનું એલર્ટ 

આ સિવાય પૂર્વીય ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે ઓડિશામાં 13-16 સપ્ટેમ્બર, ઝારખંડમાં 14 અને 15 સપ્ટેમ્બર, ગંગા પશ્ચિમ બંગાળમાં 13 અને 14 સપ્ટેમ્બર, આંદામાન અને નિકોબારમાં 15-15ના રોજ ભારે વરસાદ થવાની છે. દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં 13 સપ્ટેમ્બર અને તેલંગાણામાં 13-15 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Tag | VTV Gujarati

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

પશ્ચિમ ભારત માટે હવામાન વિભાગે કહ્યું છે કે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં, 15-17 સપ્ટેમ્બર દરમિયાન મરાઠવાડામાં 16 અને 17 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર-પૂર્વના રાજ્યો અંગે હવામાન વિભાગે કહ્યું કે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 13 અને 14 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ