બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Mera Hukum Hai Room Aao Jaldi": Ravindra Jadeja's Insta Banter With Wife Rivaba Goes Viral

IPL / રવિન્દ્ર જાડેજાએ 'હૂકમ'થી રિવાબાને રુમમાં બોલાવ્યાં ! પતિ-પત્ની 'મજાક' થઈ જોરદાર વાયરલ

Hiralal

Last Updated: 05:27 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ટાઈટન્સની મેચ પહેલાં સુપર સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની એક પોસ્ટ જોરદાર વાયરલ થઈ છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024માં આજે ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે)નો મુકાબલો ગુજરાત ટાઇટન્સ (જીટી) સાથે થવાનો છે. પતિને રમતો જોવા રિવાબા જાડેજા પણ ચેન્નઈના સ્ટેડિયમમાં પહોંચી ગયાં છે. રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજા પણ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોસ્ટ કરીને ફેન્સને ચોંકાવતા હોય છે આ વખતે પણ રિવાબા અને રવિન્દ્ર બન્નેની પોસ્ટ મિનિટોમાં વાયરલ થઈ છે. 

રિવાબાએ શું કરી પોસ્ટ 
રિવાબાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જે થોડા સમયમાં વાયરલ થઇ ગયો હતો. રિવાબાએ ફોટોમાં જે ટી શર્ટ પહેર્યું છે તેના પર લખ્યું છે કે હૂકુમ, તે ઉપરાંત ફોટો પાછળ રવિન્દ્ર જાડેજાની એક મોટી પોસ્ટ પણ જોવા મળી રહી છે. રીવાબાએ આવી બે તસવીરો શેર કરી છે.

રવિન્દ્ર જાડેજાએ શું કોમેન્ટ કરી 
આ ફોટો પર કોમેન્ટ કરતા રવિન્દ્ર જાડેજાએ લખ્યું, કે મારો હૂકમ છે રુમ આવો જલદી, રવિન્દ્ર જાડેજાની આ કોમેન્ટને લગભગ 4000 લોકોએ લાઈક કરી છે. આઇપીએલ દરમિયાન રિવાબા જાડેજા ઘણી મેચોમાં સીએસકે અને તેના પતિને સપોર્ટ કરતા પણ સ્ટેડિયમમાં જોવા મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ