બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Maruti Suzuki Big Announcement After cars now made electric helicopters

AUTO / Maruti Suzukiની મોટી જાહેરાત! કાર બાદ હવે બનાવશે ઈલેક્ટ્રિક હેલિકોપ્ટર, સસ્તામાં કરી શકાશે મુસાફરી

Megha

Last Updated: 11:18 AM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મારુતિ સુઝુકીએ એક મોટી જાહેરાત કરી છે. હવે કંપની વાહનોની સાથે હવાઈ મુસાફરીમાં પ્રવેશવા જઈ રહી છે અને કહેવાય રહ્યું છે કે ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક હેલિકોપ્ટરનું નિર્માણ કરશે.

  • ઓટો કંપની મારુતિ સુઝુકીએ એક મોટી જાહેરાત કરી છે. 
  • કંપની વાહનોની સાથે હવાઈ મુસાફરીમાં પ્રવેશવા જઈ રહી છે. 
  • મારુતિ સુઝુકી ઇલેક્ટ્રિક હેલિકોપ્ટરનું નિર્માણ કરશે. 

તમે સુઝુકીને તેની કાર માટે જાણતા અને ઓળખતા જ હશો. તે એક જાપાની કંપની હોવા છતાં, તેણે મારુતિની સાથે સૌથી મોટી કાર કંપની (મારુતિ સુઝુકી) તરીકે ભારતમાં પોતાનો પગ જમાવ્યો છે. પરંતુ, હવે સુઝુકીની નજર આકાશ તરફ છે. તે ઉડતા ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહી છે.

ઓટો કંપની મારુતિ સુઝુકીએ એક મોટી જાહેરાત કરી છે. હવે કંપની વાહનોની સાથે હવાઈ મુસાફરીમાં પ્રવેશવા જઈ રહી છે. એક અહેવાલ અનુસાર, મારુતિ તેની જાપાની પેટાકંપની સુઝુકી સાથે મળીને ઇલેક્ટ્રિક હેલિકોપ્ટરનું નિર્માણ કરશે.

કહેવાય રહ્યું છે કે મારુતિ દ્વારા વિકસિત કરવામાં આવી રહેલું ઇલેક્ટ્રિક એર હેલિકોપ્ટર ડ્રોન કરતાં મોટું હશે પરંતુ પરંપરાગત હેલિકોપ્ટર કરતાં નાનું હશે, જેમાં પાઇલટ સહિત ઓછામાં ઓછા ત્રણ મુસાફરોને લઈ જવાની ક્ષમતા હશે. તેને એર કોપ્ટર પણ કહેવાય છે. રિપોર્ટ અનુસાર મારુતિ સુઝુકીના આ ઇલેક્ટ્રિક એર કોપ્ટરનું નામ સ્કાયડ્રાઈવ હશે. 

વધુ વાંચો: TATA એ કર્યો કમાલ! ભારતમાં પહેલીવાર CNG સાથે ઓટોમેટિક કાર લૉન્ચ, કિંમત બસ આટલી

રિપોર્ટ અનુસાર શરૂઆતમાં આ ઇલેક્ટ્રિક એર કોપ્ટરને જાપાન અને અમેરિકામાં લાવી શકાય છે, ત્યારબાદ ટૂંક સમયમાં તેને ભારતમાં આવી શકે છે. સાથે જ એમ પણ કહેવાય રહ્યું છે કે આ ગ્રાઉન્ડ બેઝ્ડ ઉબેર અને ઓલા કારની જેમ જ એર ટેક્સીઓ હોઈ શકે છે. જે ગ્રાઉન્ડ ટ્રાફિકને ટાળવામાં મદદ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ