બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Mangoes don't ripen in a hurry' on children's vaccine issue; The state health minister said that for the vaccine ...

ધીરજ ધરો / બાળકોની રસી મુદ્દે 'ઉતાવળે નહિ પાકે આંબા'; રાજ્યના આરોગ્ય મંત્રીએ એવું કહ્યું કે, રસી માટેનું ...

Mehul

Last Updated: 09:40 PM, 10 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું બાળકોની રસી મુદ્દે નિવેદન આપતા કહ્યું છે કે, બાળકોની રસી પર હાલ પરીક્ષણ ચાલુ છે કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે રસીકરણની પ્રક્રિયા.

  • બાળકોની રસી માટે પરિક્ષણ ચાલુ;આરોગ્યમંત્રી 
  • કેન્દ્રની ગાઇડ લાઈન પ્રમાણે થશે રસીકરણનું કામ 
  • કેન્દ્ર સરકારની સૂચના બાદ જ થશે બાળકોને રસીકરણ 

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું બાળકોની રસી મુદ્દે નિવેદન આપતા કહ્યું છે કે, બાળકોની રસી પર હાલ પરીક્ષણ ચાલુ છે. રસીકરણની પ્રક્રિયા કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે થશે.કેન્દ્ર સરકારની સૂચના બાદ રાજ્યમાં રસીકરણ શરૂ થશે. આરોગ્ય મંત્રીએ છઠ પુજાના આયોજન પર નિવેદન આપતા જણાવ્યું કે, છઠ પૂજાના કાર્યક્રમમાં હાજરી આપવી એ મારું સૌભાગ્ય છે.અને આ પરિવારો પરપ્રાંતિય નહીં પણ આપણો હિસ્સો છે 

12થી 18 વર્ષના બાળકો માટેની વેક્સિન 

ભારતીય કંપની ઝાયડસ કેડિલાએ ઝાયકોવ-ડી વેક્સિન બાળકો માટે તૈયાર કરી છે. આ સોય-મુક્ત ZyCov-D વેક્સિન 12થી 18 વર્ષની વયના બાળકોને આપવામાં આવશે. આ વયજૂથ માટે હજુ સુધી કોઈ વેક્સિન નથી. ZyCov-Dનો બીજો ડોઝ પ્રથમ ડોઝના 28 દિવસ પછી આપવામાં આવે છે તથા ZyCov-Dનો ત્રીજો ડોઝ 56 દિવસ પછી આપવામાં આવશે. 
બાળકો માટેની વેક્સિન ઝાયકોવ-ડીની કિંમત નક્કી કરી નાખવામાં આવી છે. ઝાયકોવ-ડી વેક્સિનની કિંમત રૂ.265 નક્કી કરવામાં આવી છે. તથા તેના 1 કરોડ ડોઝનો ઓર્ડર પણ સરકારે આપી દીધો છે. આ વેક્સિન 12થી 18 વર્ષના બાળકોને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઝાયકોવ-ડી DNA આધારિત સોય વગરની વેક્સિન છે. તથા વેક્સિન 28 દિવસના અંતરાલમાં 3 ડોઝ આપવામાં આવશે.

રસીકરણ પ્રમાણપત્ર માટે 96 દેશ સાથે વાતચિત 

તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે,હાલમાં 96 દેશ રસીકરણ પ્રમાણપત્રની પરસ્પર માન્યતા માટે સહમત થયા છે. મંત્રાલયે કહ્યું કે, 20 ઓક્ટોબર -21 નાં રોજ આંતર રાષ્ટ્રીય આગમનને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માર્ગ દર્શીકાનુસાર આ દેશોમાંથી સતત મુસાફરી કરતા લોકોને થોડી છૂટ આપવામાં આવી છે.જે લોકો વિદેશ પ્રવાસ ઈચ્છે છે તેઓ કો-વિન પોર્ટલ પરથી ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇમ્યુનાઇઝેશન સર્ટીફીકેટ ડાઉન લોડ કરી શકે છે. કેનેડા, યૂએસ, યુકે, ફ્રાંસ,જર્મની,બેલ્જીયમ,સ્પેન,બાંગલાદેશ,રશિયા,કુવૈત જેવા મળીને 96 દેશો સાથે પારસ્પરિક સહયોગની વાત થઇ  રહી છે   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ