બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Make Poha Dhokla at Home with simple recipe

રેસિપી / ખીરા વિના જ ઘરે બનાવી લો આ નવા ટ્વિસ્ટ સાથે ઢોકળા, નવા સ્વાદ સાથે પડશે મજા

Bhushita

Last Updated: 07:14 PM, 5 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કોરોનામાં ઘરની બહાર જવા ઇચ્છતા નથી તો તમે ઘરે જ ખીરા વિના પણ ઢોકળા બનાવી શકો છો. હા, તમે પૌંઆ અને દહીની મદદથી ઢોકળા બનાવી શકો છો.

  • ઘરે બનાવો અલગ રીતે ઢોકળા
  • ખીરા વિના જ બની જશે તમારા ઢોકળા
  • પૌંઆ અને દહીંથી બનાવી લો ઢોકળા

પૌઆના ઢોકળા

સામગ્રી

-250 ગ્રામ પૌઆ 
-250 ગ્રામ દહીં 
-મીઠું સ્વાદાનુસાર
-આદુ-મરચાની પેસ્ટ

વઘાર માટે

-2 ચમચી તિરુપતિ સિંગતેલ
-1/2 ચમચી રાઈ
-1/4 ચમચી હિંગ
-કોથમીર

રીત

પૌઆને ધોઈ પાણી નીતરી લો. હવે તેમાં દહીં, વાટેલા આદુ-મરચાની પેસ્ટ અને મીઠું નાખો. પૌઆને હાથેથી મસળવા. ત્યાર બાદ થાળીમાં આ મિશ્રણને તિરુપતિ સિંગતેલ ચોપડીને પાથરી દેવું. પછી તેને ગરમ થયેલા ઢોકળાના કુકરમાં ૧૦ મિનિટ માટે બાફો. ઠંડા પડે એટલે કટકા કરી ઉપર તિરુપતિ સિંગતેલને ગરમ કરી વઘારની સામગ્રી નાંખીને વઘાર કરી દેવો. પછી ઉપર કોથમીર નાખી પરોસો. આ ગરમ અને હેલ્ધી ઢોકળા કોઈ પણ સમયે ભૂખ સંતોષવા માટે સારો ઓપ્શન હોઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ