બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Major change in the police fleet of Ahmedabad! 1124 policemen's ranks changed, other section left

BREAKING / અમદાવાદના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર! 1124 પોલીસકર્મીઓની સાગમટે બદલી, બીજા તબક્કા બાકી

Vishal Khamar

Last Updated: 11:13 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા મોડી સાંજે શહેરમાં વિવિધ પોલીસ મથકમાં લાંબા સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓની અરપ પરસ બદલી કરતા પોલીસે કર્મીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.

  • અમદાવાદમાં 1124 પોલીસકર્મીઓની બદલી
  • પોલીસ કમિશનર દ્વારા 1124 પોલીસકર્મીની કરાઈ બદલી
  • 7 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલી

 અમદાવાદ શહેરમાં છેલ્લા 7 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ કર્મીઓની શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલીક દ્વારા અરસ પરસ બદલી કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં કુલ 1124 પોલીસ કર્મીંઓની બદલી કરવામાં આવી છે. ત્યારે હજુ આગામી સમયમાં બીજા તબક્કામાં હજુ વધુ પોલીસ કર્મીઓની બદલી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે એકાએક મોડી સાંજે પોલીસ કમિશ્નર દ્વારા બદલીનો ઓર્ડર કરતા મોટા ભાગનાં પોલીસ કર્મીઓનાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.

એક મહિના પહેલા અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહત્વનું છે કે, સ્પા સેન્ટર પર દરોડાની વચ્ચે અમદાવાદમાં પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરમાં 10 PI અને 56 PSIની બદલીનો આદેશ કરવામાં આવ્યા હતા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ