બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Mahendra Jadav, school principal of Abhor village in Vadodara accused of showing lewd videos to female students

લાંછન / વડોદરાના અભોર ગામની શાળાના આચાર્યએ વિદ્યાર્થિનીઓ સાથે કર્યું એવું કૃત્ય કે ગ્રામજનોએ ચખાડ્યો મેથીપાક, જાણો ચોંકાવનારો કિસ્સો

Dinesh

Last Updated: 05:23 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના અભોર ગામની શાળાના આચાર્ય મહેન્દ્ર જાદવ પર વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બતાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે, ઘટનાની જાણ થતા ગ્રામજનોએ આચાર્યને મારમારી પોલીસને સોંપ્યો

  • વડોદરામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો 
  • આચાર્ય પર બિભત્સ વીડિયો બતાવ્યાનો આરોપ 
  • વિદ્યાર્થિનીઓને વીડિયો બતાવ્યાનો આક્ષેપ 


વડોદરાના અભોર ગામની શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળાના આચાર્ય મહેન્દ્ર જાદવ પર વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બતાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા ગ્રામજનોએ આચાર્ય મહેન્દ્ર જાદવને મારમારી પોલીસને સોંપ્યો છે. બાદમાં વાલીઓએ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

'બિભત્સ ફોટા બતાવ્યો હતો'
વિદ્યાર્થિનીઓ જણાવી રહી છે કે, અમે અહીં ઉભેલી હતી તે સમય સાહેબ અહી આવ્યા હતા અને અમને બિભત્સ ફોટા બતાવ્યો હતો. જો કે, આ સમગ્ર મામલે વાલીઓ સ્કૂલમાં હલ્લા બોલ કરી લંપટ શિક્ષકને  મારમારી પોલીસના હવાલે કર્યો હતો.

આચાર્ય વિરુદ્ધ ફરિયાદ કરી
જો કે, જે ઘટના બાદ સ્થાનિકોએ શાળાની તપાસ કરતા સ્કૂલ કમ્પસમાંથી દેશી દારૂની પોલિથીન મળી આવ્યોનો પણ વીડિયો વાયરલ કર્યો હતો. આ ઘટના બાદ વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ આચાર્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે તેમજ કડક કાર્યવાહી કરવા માગ પણ કરી રહ્યાં છે.

MLA ચૈતન્યસિંહ ઝાલાનું નિવદેન 
પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું કે, આ વિકૃત માનસિક્ત ધરાવતા શિક્ષકે શરમ જનક કૃત્યુ કર્યું છે, આ વ્યક્તિઓને કડકમાં કડક સજા થાય તે બાબતે પીએસઆઈને પણ રજૂઆત કરવામાં આવેલી છે.

MLA ચૈતન્યસિંહ ઝાલા


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ